Author: ragini vaghela

RBI એ રોક લગાવી. ૩ કલાકમાં ચેક ક્લિયર થવાનો નિયમ હાલમાં લાગુ નહીં થાય.ફેઝ ૨ સ્થગિત કરતા ચેક ક્લિયરિંગ સાથે જાેડાયેલ કડક ટાઈમલાઈન નિયમ પણ હાલમાં…

સોનું પહેલીવાર 4,500 ડૉલરને પાર , ચાંદી અને તાંબુ પણ નવા રેકોર્ડ પર પહોંચ્યા આ વર્ષે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. બંને દાયકાઓમાં…

વિજય હજારે ટ્રોફીમાં ઓડિશાના બેટ્સમેન સ્વસ્તિક સામલની રેકોર્ડ બેવડી સદીઓડિશાના બેટ્સમેન સ્વસ્તિક સામલે વિજય હજારે ટ્રોફીમાં સૌરાષ્ટ્ર સામે 169 બોલમાં 212 રનની શાનદાર ઇનિંગ રમી અલુર…

પ્રાઈમ સ્લોટમાં ૫૦૦ રૂપિયા ચૂકવવા પડશે.અમદાવાદમાં ફ્લાવર શોની એન્ટ્રી ફીમાં વધારો કરાયો.સોમથી શુક્રવાર સુધી ૧૨ વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે ૮૦ રૂપિયા પ્રવેશ ફી રાખવામાં આવી છે.અમદાવાદના…

ચૂંટણી પંચે ૯૫ લાખ ઉમેદવારોના નામ રદ કર્યા.વધુ ૩ રાજ્યો અને ૧ કેન્દ્રશાસિત પ્રદેશની જીૈંઇ ડ્રાફ્ટ યાદી જાહેર.અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહમાં કુલ ૩.૧૦ લાખ મતદારોમાંથી ૬૪,૦૦૦…

કર્ણાટકના અજ્ઞાત ભક્તે ભેટમાં આપી.રામ મંદિરના ‘અંગદ ટીલા’ પર સ્થપાશે રામલલાની ૩૦ કરોડના મૂલ્યની પ્રતિમા.દક્ષિણ ભારતીય શૈલીમાં તૈયાર કરાયેલી આ મૂર્તિ આશરે ૧૦ ફૂટ ઊંચી અને…

કોર્ટે વાયુ પ્રદૂષણ મામલે કેન્દ્ર સરકારની ધૂળ કાઢી.એર પ્યુરિફાયર પર ૧૮% GST લગાવતા જજ સાહેબ ગુસ્સે થયા.અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, એર પ્યુરિફાયરને તબીબી ઉપકરણો…

ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પ્રતિક્રિયા.કોંગ્રેસ અને રાજ ઠાકરેની પાર્ટીના રસ્તા ક્યારેય એક થઈ શકે નહીં.મહારાષ્ટ્રમાં ૧૫ જાન્યુઆરીએ યોજાનારી મહત્વની BMC ચૂંટણી પહેલાં રાજકીય સમીકરણો…

બ્રિસબેનમાં અંગ્રેજ ક્રિકેટર્સે વઘુ પડતો શરાબ પીધો હોવાના અહેવાલ.એશિઝમાં ક્રિકેટર્સના શરાબ પીવાના વિવાદમાં ઈંગ્લેન્ડ બોર્ડ સફાળું જાગ્યુ.ઈંગ્લેન્ડ યજમાન ઓસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટ મેચની એશિઝ સિરીઝ ૦-૩થી…

૫૦૦૦ કરોડના વીમા કવચમાં AMC નું ભોપાળું.કાંકરિયા કાર્નિવલમાં જનારા લોકો ભગવાન ભરોસે?.અમદાવાદીઓ માટે મનોરંજનનો મહાઉત્સવ ગણાતો કાંકરિયા કાર્નિવલ-૨૦૨૫ આગામી ૨૫થી ૩૧ ડિસેમ્બર દરમિયાન કાંકરિયા ખાતે યોજાશે.અમદાવાદના…