Author: ragini vaghela

જ્હોને ૨૦૦૩માં વિક્રમ ભટ્ટની “જીસ્મ“ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું.એક સમયે અરીસામાં ચહેરો જાેવાનુ પસંદ ન કરતો જ્હોન અબ્રાહમ.૨૦૦૫ માં સિમી ગરેવાલ સાથેની મુલાકાતમાં, જાેન અબ્રાહમે પોતાના…

આગળના ભાગોમાંથી અપશબ્દો અને હિંસક દૃશ્યો દૂર કરાયા હતા.અવતાર: ફાયર એન્ડ એશને સેન્સર બોર્ડે એક પણ કટ વિના પાસ કરી.પહેલી અવતાર ૧૬૨ મિનિટની હતી, બીજી ફિલ્મ…

ભાજપ કાર્યાલય ઘેરવા જતાં પોલીસ સાથે ઘર્ષણ.નેશનલ હેરાલ્ડ કેસમાં જીતની ગુજરાત કોંગ્રેસે કરી ઉજવણી.આ પ્રસંગે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલયના ઘેરાવનો કાર્યક્રમ…

વિઠ્ઠલાપુર પાસેથી ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું.અમદાવાદમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરીને વેચવાનું કૌભાંડ સામે આવ્યું.ગેસના ૧૦૮ બાટલા સહિત ૧.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છ.અમદાવાદમાં ગેરકાયદેસર…

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ૪૦ વર્ષ બાદ સફેદ વાઘની જાેડીનું પુનરાગમન.બંગાળી વાઘની જ એક પ્રજાતિ એવા જાજરમાન સફેદ વાઘ હવે વડોદરાની શાન વધારશે.સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ૪૦ વર્ષ…

૧૮,૦૭,૨૭૭ અવસાન પામેલ મતદારો મતદારયાદીમાં સામેલ હતા.SIR ની મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ થવામાં ગણતરીના કલાકો જ બાકી.૧૯-૧૨-૨૦૨૫ થી તા.૧૮-૦૧-૨૦૨૬ સુધી મતદારયાદી સબંધી વાંધા-દાવા રજૂ કરી શકાશે.ભારતના ચૂંટણી…

દેશભરમાં લાગુ કરવામાં આવશે AI આધારીત સિસ્ટમ૮૦ની સ્પીડે ટોલ પાર કરશે ગાડીઓ : નીતિન ગડકરી.૨૦૨૬ના અંત સુધીમાં સમગ્ર દેશમાં AI-આધારિત ડિજિટલ ટોલ કલેક્શન સિસ્ટમ સંપૂર્ણપણે લાગુ…

ચાંદી, ચાંદી-મિની અને ચાંદી-માઇક્રો વાયદાઓ નવી ઉંચાઇએ પહોંચ્યાઃ સોનાના વાયદામાં રૂ.173ની નરમાઇ કોટનના વાયદામાં સેંકડા વધ્યાઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.52નો સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.45125.1 કરોડ અને કોમોડિટી…

ટેરિફને હથિયાર બનાવતા દેશોને સીતારમણની ચેતવણી.દુનિયા ભલે ડરાવે, ભારત પોતાનો રસ્તો પોતે બનાવશેમજબૂત અર્થવ્યવસ્થા અપાવશે લાભ : સીતારમણ.વિશ્વભરમાં વૈશ્વિક વેપાર કરવાની સ્થિતિ બદલાઈ ગઈ છે. આ…

ગુજરાત હાઈકોર્ટે આપ્યો આદેશ.ગુજરાતમાં હવેથી વકફ સંપત્તિઓના વિવાદના કેસમાં પણ કોર્ટ ફી ભરવી પડશેકોઈ પણ વાદી કાનૂની પ્રક્રિયાથી ઉપર નથી : આની સાથો સાથ વકફની ૧૫૦…