Author: ragini vaghela

મહેસાણામાં SMCના દરોડા.ગ્રેનાઈટ પાવડરની આડમાં છુપાવ્યો હતો દારૂનો જથ્થો.આ કાર્યવાહીમાં જીસ્ઝ્ર દ્વારા કુલ ૧.૦૯ કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે…

હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાને મોટી રાહત.સુરત કોર્ટે રાજદ્રોહનો કેસ પરત ખેંચવાની સરકારની અરજી ગ્રાહ્ય રાખી.હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને રાજદ્રોહના કેસમાંથી…

અમદાવાદ બોમ્બ ધમકી કેસમાં મોટો ખુલાસો.મેઝી ક્વીકલ નામે વિદેશી સર્વરથી મોકલાયો હતો શાળાઓને ઇ-મેઇલ.મેઈલનું લખાણ એક સમાન હતું, જે સૂચવે છે કે આ કોઈ એક વ્યક્તિ…

ભારત અને ઓમાન વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ. PM મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માનથી કરાયા સન્માનિત.આનાથી રોજગારીનું સર્જન થશે અને કારીગરો, મહિલા-આગેવાની હેઠળના સાહસો અને MSME મજબૂત બનશે.વડાપ્રધાન…

૨૬ જાન્યુઆરીએ યુરોપિયન યુનિયનના બે ટોપ લીડર મુખ્ય અતિથિ બનશ.યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ એન્ટોનિયો કોસ્ટા ચીફ ગેસ્ટ બનશે.ભારતે ૨૦૨૬ના…

દિલ્હીમાં આજથી નવા પ્રતિબંધ PUC નહીં હોય તો પેટ્રોલ નહીં મળે, શ્રમિકોને ૧૦૦૦૦ની સહાય.રાજધાની દિલ્હીમાં સતત વકરી રહેલા વાયુ પ્રદૂષણ અને ઝેરી હવાને કારણે દિલ્હી સરકારે…

૩૧ વર્ષ જૂના કેસમાં રાજસ્થાન હાઈકોર્ટનો ચુકાદો.જ્ઞાતિ વિશે અપશબ્દો ખાનગીમાં કહ્યા કે જાહેરમાં, તેનાથી નક્કી થશે કેસ!.કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જાે કોઈ વ્યક્તિને તેની જ્ઞાતિના…

ચાંદીમાં પણ આગ ઝરતી તેજી.૨૫૦૦ રુપિયા મોંઘુ થયું ૧૮ કેરેટ સોનું.ભારતમાં ૧૮ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ૧૦,૧૧૩ રૂપિયા, ૨૨ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ૧૨,૩૬૦.આજે,…

૨૦૧૪થી આ આંકડામાં થયો છે વધારો.દર વર્ષે ૨ લાખ લોકો છોડી રહ્યા છે ભારતની નાગરિકતા.છેલ્લા ૫ વર્ષમાં ૨૦.૬ લાખથી વધુ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી છે…

ડેવોન કોનવેએ મજબૂત પ્રદર્શન કરીને જવાબ આપ્યો IPL ઓક્શનમાં અનસોલ્ડ, ટેસ્ટ મેચમાં સદી ફટકારી આપ્યો જવાબ.ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં ડેવોન કોનવેએ શાનદાર બેટિંગ…