Author: ragini vaghela

પાકિસ્તાનના લશ્કરી માળખામાં મોટા પાયે ફેરફાર કરીને, શાહબાઝ શરીફ સરકારે ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ (ઝ્રડ્ઢહ્લ) તરીકે પાંચ વર્ષના કાર્યકાળ માટે…

ઇન્ડિગો ફ્લાઇટ વિક્ષેપ: ઉડ્ડયન મંત્રાલય એરલાઇન સંકટને ઉકેલવા માટે આગળ વધે છે ત્યારે ડ્ઢય્ઝ્રછ એ સમિતિની રચના કરી.ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડ્ઢય્ઝ્રછ) એ ઇન્ડિગો એરલાઇન્સમાં…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૨૬૫ સામે ૮૫૧૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૫૦૭૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત…

અન્ય એરલાઈન્સના ભાડા બમણાં.પાઇલટ્સ અને ક્રૂ મેમ્બર્સની અછતના કારણે દેશની સૌથી મોટી એરલાઇનની કટોકટી ત્રીજા દિવસે પણ ગંભીર બની છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ…

દક્ષિણ ભારતમાં ‘દિતવાહ‘ વાવાઝોડાથી વેપારીઓની હાલત કફોડી.દક્ષિણ ભારતમાં તાજેતરમાં આવેલા ‘દિતવાહ‘ ચક્રવાતી તોફાને સુરતના ગતિશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને ફરી એકવાર ગંભીર ફટકો માર્યો છે. ચેન્નઈ અને તામિલનાડુના…

સમીપ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગના પગલે ફાયર વિભાગ એક્શનમાં આવી, બે ટીમો બનાવી ચેકિંગ હાથ ધરાયું ૨ હોસ્પિટલ-૩ કોમ્પ્લેક્ષને નોટિસ ફટકારી ૧૦ દિવસમાં ખામી દૂર કરવા સૂચન.ગઈકાલના…

સરકારે કહ્યું- જરૂર પડે તો ટ્રિબ્યુનલ પાસે જાઓ.વક્ફ સંપત્તિઓના રજિસ્ટ્રેશન માટે વધુ ૩ મહિનાનો ગ્રેસ પિરિયડ અપાયો.દેશમાં હજુ પણ લાખો સંપત્તિઓ પોર્ટલ પણ નોંધાઇ નથી.ઉમ્મીદ પોર્ટલ…

ઇન્ડિગો સંકટ મામલે રાહુલ ગાંધીનો આરોપ.સરકારની મેચ ફિક્સિંગ નીતિના કારણે સામાન્ય લોકો પરેશાન.ફરી એકવાર સામાન્ય ભારતીયોને વિલંબ, ફ્લાઇટ રદ અને લાચારીના રૂપમાં કિંમત ચૂકવવી પડી છે…

સોનાના ભાવમાં પણ ભારે ઉછાળો.ફરી એકવાર ઓલટાઇમ હાઇ ઉપર પહોંચી ચાંદી.૧૦ ગ્રામ સોનું ૭૩૩ રૂપિયા મોંઘું થઈને ૧,૨૮,૫૭૮.ચાંદીના ભાવ શુક્રવારે (૫ ડિસેમ્બર) ઑલ ટાઇમ હાઇ પર…

૭,૦૦૦ની ટિકિટના ભાવ ૭૦,૦૦૦ પહોંચ્યા.અમદાવાદથી દિલ્હી કરતા લંડન જવું સસ્તુ થયું; મુસાફરો મુશ્કેલીમાં.ઇન્ડિગો ફ્લાઇટ રદ થયા બાદ, અન્ય એરલાઈન્સે ભાડામાં ધરખમ વધારો કરી દીધો છે.ઇન્ડિગોની ફ્લાઇટ…