Author: ragini vaghela

છેલ્લી ઘડીની ટિકિટ બુકિંગની સુવિધાના દુરુપયોગને રોકવા રેલવેનું પગલ.રેલવે ટિકિટ બારી પરથી તત્કાલ ટિકિટ માટે પણ OTP ફરજિયાત બનશે.આ સિસ્ટમથી ટિકિટ બુકિંગમાં પારદર્શકતા આવશે તથા મુસાફરોની…

ગર્ભનિરોધકોનાં ઉત્પાદનો પર ૧૩% વેટ લાગશે.ચીનમાં ૩૨ વર્ષ પછી પ્રથમવાર ગર્ભનિરોધકોની કિંમતોમાં વધારો થશે.૧૯૯૩થી આ ઉત્પાદનો ટેક્સ-ફ્રી હતા. કારણ કે એ સમયે(૧૯૮૦-૨૦૧૫) ચુસ્તપણે એક સંતાનની નીતિ…

સૂર્યકુમાર આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે દક્ષિણ આફ્રિકા સામેની ટી૨૦ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત હાર્દિક પંડ્યા ટીમમાં પાછો ફર્યો છે, અને ગિલ પણ ટીમનો…

હાઈકોર્ટનો ર્નિણય ૩૨ હજાર પ્રાથમિક શિક્ષકો માટે મોટી ખુશખબર, હવે નહીં જાય નોકરી જસ્ટિસ તપબ્રત ચક્રવર્તીની અધ્યક્ષતાવાળી પીઠે જણાવ્યું કે, તે એકલ પીઠના આદેશને જાળવી રાખવા…

એમસીએક્સ પર ક્રૂડ તેલના વાયદામાં રૂ.44ની વૃદ્ધિઃ મેન્થા તેલમાં નરમાઇઃ એલચીના વાયદામાં સુધારો સોનાનો વાયદો રૂ.514 અને ચાંદીનો વાયદો રૂ.436 વધ્યોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.30118.73 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.57656.9 કરોડનું…

શહેરમાં કૂતરાના આંતકમાં દિવસેને દિવસે વધારો.જાહેર સ્થળો, શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલમાં ડોગની સમસ્યા માટે નોડલ ઓફિસર નિમાશ.સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ મ્યુનિ. કોર્પોરેશનની મિલકતોમાં નોડલ ઓફિસર નિમવા પરિપત્ર.શહેરના…

૨૭ દસ્તાવેજાેને નિયમ મુજબ ફ્લાઈટ પહેલા ચકાસવાના હોય છ.એર ઈન્ડિયાના વિમાને એરવર્થીનેસ સર્ટિ. વિના સંખ્યાબંધ ઊડાન ભરી.ફ્લાઈટ કમિટીએ હાથ ધરેલી પ્રાથમિક તપાસ બાદ ૬ થી ૮…

રોહિંગ્યા સૌ પ્રથમ ગેરકાયદે સરહદો પાર કરીને ભારતમાં પ્રવેશે છ.શું રોહિંગ્યા ઘૂસણખોરોનું લાલ જાજમ બિછાવીને સ્વાગત કરાય? સુપ્રીમ કોર્ટ.આ લોકો દેશમાં ગેરકાયદે ઘૂસી ભોજન,આશ્રયની સુવિધાની માંગ…

પૂરપ્રકોપને લીધે ૮૦૦ લોકો લાપત્તા, હજારો લોકો ફસાઈ ગયા.ઈન્ડોનેશિયા-શ્રીલંકા-થાઈલેન્ડમાં ભયાનક પૂર-ભૂસ્ખલનને લીધે ૧૩૦૩ લોકોનાં મોત.ધિકારીઓના જણાવ્યા મુજબ, પૂર અને ભૂસ્ખલનને લીધે ઓછામાં ઓછા ૧૩૦૩થી વધુ લોકોના…

ઈન્ડો-કેનેડિયન રંગમંચ વ્યક્તિત્વ રવિ જૈનને કેનેડાના સૌથી પ્રતિષ્ઠિત થિયેટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.ટોરોન્ટોમાં જન્મેલા ઇન્ડો-કેનેડિયન રંગમંચ વ્યક્તિત્વ રવિ જૈનને કેનેડાના સૌથી પ્રતિષ્ઠિત થિયેટર પુરસ્કારથી સન્માનિત કરવામાં…