Author: ragini vaghela

કેન્દ્ર સરકારનો મોટો ર્નિણય ૧૬ જેટલી એન્ટિબાયોટિક અને ડાયાબિટીસની દવાઓ પર પ્રતિબંધ દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પ્રતિબંધ જાે તમે પણ નાની-મોટી બીમારીમાં મેડિકલ સ્ટોરમાંથી જાતે…

ફીફા વર્લ્ડ કપનું મેદાન બન્યું જંગનું મેદાન કેનેડા અને કતારના ખેલાડીઓ વચ્ચે જાેરદાર મારામારી થઈ એક ખેલાડીને સ્ટ્રેચર પર બહાર લઈ જવાયો હતો ફીફા વર્લ્ડ કપ…

ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ભારતના PM કર્યા વખાણ મોદી અને જિનપિંગ દુનિયાના બે સૌથી મહાન નેતાઓ છે પીએમ મોદી યુદ્ધથી દૂર રહે છે, તે ખૂબ જ સમજદારીભર્યું…

ફિલ્મ કાલા હિરનના ડિરેક્ટરે બાંયો ચડાવી! અભિનેતા સલમાન ખાન કોઈ ભગવાન નથી જે મને રોકે! બ્રેસલેટની સમાનતા માત્ર એક સંયોગ: ડિરેક્ટર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને…

હેલીપેડ પાસે આગ લાગી અયોધ્યામાં સીએમ યોગી આદિત્યનાથની સુરક્ષામાં ચૂક ફાયર બ્રિગેડના અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓએ સંયુક્ત પ્રયાસ દ્વારા થોડા જ સમયમાં આગ પર કાબુ મેળવ્યો…

તુલસી ગબાર્ડના આરોપથી હડકંપ ‘કોરોના વાઈરસ માટે અમેરિકાના વિજ્ઞાનીએ ફન્ડિંગ કર્યું હતું’ કાર્યકાળના અંતિમ દિવસે ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબાર્ડના ઘટસ્ફોટથી વિશ્વભરમાં ખળભળાટ અમેરિકાના નિતૃત્ત થઈ રહેલા…

૨૨ જૂને વ્યક્તિગત હાજર થવાનો આદેશ પુષ્પા ૨ વિવાદ: અલ્લુ અર્જુનને કોર્ટનું સમન્સ ફિલ્મના રિલીઝ વખતે એક પ્રમોશન ઇવેન્ટ વખતે ભાગદોડનો મામલો નોંધાયો હતો. આ ઘટનામાં…

કંગનાની ફિલ્મે પહેલાં વીકમાં પાંચ કરોડ રળ્યા અનેક રાજ્યોમાં કરમુક્ત કરાવ્યા છતાં પણ ભારત ભાગ્ય વિધાતા ફલોપ સતત ફલોપ ફિલ્મો આપી રહેલી કંગના હવે ક્વિન ટુ…

‘દાયરા’ને એક તીવ્ર અને વિચારપ્રેરક થ્રિલર ફિલ્મ કરીના અને પૃથ્વીરાજ સુકુમારનની ‘દાયરા’ ૧૮ સપ્ટેમ્બરે રિલીઝ થશે રલીઝ ડેટની જાહેરાત સાથે ફિલ્મના સેટ પરથી કેટલીક ખાસ બિહાઇન્ડ…

વિઠાબાઈનાં પ્રસૂતિનાં દૃશ્યએ ચાહકોમાં વધારી ઉત્સુકતા શ્રદ્ધા કપૂરની ‘ઈથા’નું ટીઝર ઓનલાઈન લીક ફિલ્મમાં શ્રદ્ધા કપૂર ઉપરાંત રણદીપ હૂડા અને મોહમ્મદ ઝીશાન અય્યુબ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જાેવા…