Browsing: Entertainment News

પાણીની એડમાં દેખાશે અમિતાભ બચ્ચન, અંબાણીએ કરી મોટી જાહેરાત.કેંપા શ્યોર બ્રાંડના પ્રચાર માટે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને બ્રાંડ એમ્બેસેડર પસંદ કર્યા.કેંપા શ્યોરને બિસ્લેરી, કિન્લે અને પેપ્સિકોના…

સુરેશ કલમાડી વાયુસેનામાં પાયલોટ હતા.કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ કલમાડીએ ૮૨ વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ.કોંગ્રેસના દિગ્ગજ નેતા સંજય ગાંધી તેમને રાજકારણમાં લાવ્યા હતા. તે સમયે સુરેશ…

અભિષેક ત્રિપાઠી સાથે જાેડી જમાવશે.‘વાયરલ ગર્લ’ મોનાલિસાની ફિલ્મી સફર આખરે શરૂ થઈ.‘વાયરલ ગર્લ’ મોનાલિસાની ફિલ્મી સફર આખરે શરૂ થઈ. મુંબઈ: તાજેતરમાં પૂર્ણ થયેલા ‘મહાકુંભ’ દરમિયાન પોતાની…

તૃપ્તિ ડિમરી બોક્સ ઓફિસ પર મોટી કમાણી કરશે.તૃપ્તિ ડિમરી એક બે નહી, ચાર ફિલ્મમાં ચાર્મ બતાવશે.આગામી ફિલ્મોમાં સ્પિરિટ, રોમિયો, પરવીન બાબી, એક બાયોપિક અને એક ઓટીટી…

લગભગ ૨૫ વર્ષ પછી.અનિલ કપૂર નિર્માતા અને અભિનેતા તરીકે નાયક-૨માં જાેવા મળશે.અનિલ કપૂરે ફિલ્મના રાઇટ્સ મેળવી લીધા હોવાના અહેવાલો ઈન્ટરનેટ પર સામે આવ્યા છે, જેના કારણે…

પ્રતિભા રાન્ટાએ થોડી રાહ જાેવા અપીલ કરી.સિદ્ધાંતે ડીયર કોમરેડની રીમેક અંગે મૌન તોડ્યું.ફિલ્મ ધડક ૨ની નિષ્ફળતા પછી સિદ્ધાંત ચતુર્વેદીએ કહ્યું કે તે હવે કોઈ રીમેક કરવા…

ફિલ્મ ૧૬ જાન્યુઆરીએ થિયેટરોમાં ફરીથી રિલીઝ થશે.રણવીરની ૧૫ વર્ષ જૂની ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’ ફરીથી રિલીઝ થશે.રણવીર સિંહ હાલમાં તેની ફિલ્મ ‘ધૂરંધર’ની સફળતાનો આનંદ માણી રહ્યો…

ફિલ્મ ૨૦૨૬ના અંતમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.ફિલ્મ ૨૦૨૬ના અંતમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.૫૫૦મી ફિલ્મના શૂટિંગના પ્રથમ દિવસે અનુપમ ખેર ખૂબ જ ભાવુક દેખાયા હતા તેમણે ૧૯૮૧ના તે દિવસો…

ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા.લગ્નના ૧૫ વર્ષ બાદ માહી વિજ અને જય ભાનુશાલી અલગ થશે.જય અને માહી તેમની ૬ વર્ષની દીકરી તારાનો ઉછેર સાથે મળીને…

સોંગ ક્રેડિટ વિવાદમાં ‘લોહીયાળ‘ જંગ.પેલેડિયમ મોલ પાસે જાણીતા સિંગર હાર્દિલ પંડ્યા પર હુમલો થયો.આ હુમલામાં હાર્દિલના કાનનો પડદો ફાટી ગયો છે, જેના કારણે તે આગામી ૪…