Browsing: Entertainment News

ઈન્ડસ્ટ્રીના લોકો કાર્તિકના આ ર્નિણયના વખાણ કરી રહ્યા છે.ફિલ્મ ફલોપ જતાં હીરોએ નિર્માતાને ૧૫ કરોડ પાછા આપી દીધા.અભિનેતાનો આ ર્નિણય એવા સમયે આવ્યો છે જ્યારે ઘણી…

સુપરસ્ટાર રજનીકાંત માટે પોતાનો નિયમ તોડ્યો!.‘જેલર ૨’ ફિલ્મમાં વિજય સેતુપતિનો ખાસ કેમિયો.‘જેલર ૨’માં તેમનો રોલ નાનો હોવા છતાં ખાસ મહત્વ ધરાવે છે અને ફિલ્મની કહાણીમાં રસભર્યો…

કરણ જાેહરનો ફિલ્મનો ખર્ચો પણ ન નીકળ્યો.ફિલ્મ ફલોપ થતાં કરણ જાેહરે કાર્તિક પાસેથી ફીના પૈસા પાછા લઈ લીધા.આ ફિલ્મ આશરે ૯૦ કરોડના ખર્ચે બની હતી, તેમાં…

ઠગ લાખો રૂપિયા સેરવી ગયો.એક્ટર દિપક તિજાેરી સાથે ફિલ્મ ફંડિંગના નામે છેતરપિંડી થઈ !.ત્રણ શખસોએ અભિનેતા પાસેથી ૫ લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ મુંબઈના બાંગુરનગર…

સેન્સરની સરપ્રાઇઝ.‘હેપ્પી પટેલ: ખતરનાક જાસૂસ’માં મોટાભાગની ગાળો, અપશબ્દોને મંજૂરી.થોડા સમય પહેલાં જ ‘ધુરંધર’માં ‘એ’ રેટિંગ હોવા છતાં કેટલીક ગાળોને મ્યુટ કરવામાં આવી હતી.ધમાલ કોમેડી ફિલ્મ ‘હેપ્પી…

‘દ બ્લફ’ નું અધિકૃત ટ્રેલર રિલીઝ.અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ ચાંચીયામાં રોલમાં જીવ રેડયો.પ્રિયંકા આ ફિલ્મમાં એક પૂર્વ સમુદ્રી લૂંટારૂનો રોલ કરી રહી છે, જેને ટ્રેલરમાં ‘બ્લડી મેરી’…

રશ્મિ દેસાઈ ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક.૮ વર્ષ મેં ડિપ્રેશનમાં વિતાવ્યા: રશ્મિ દેસાઈનો ખુલાસો.૧૬ વર્ષની ઉંમરે કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો હોવાની યાદ માત્રથી કંપકંપી આવી જતી…

ફિલ્મની રીલિઝ અટકાવી દેવાની ચિમકી.ઓ રોમિયોની રીલિઝ પહેલાં હુસૈન અસ્તરાની પુત્રીએ બે કરોડ માગ્યા.શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની મુખ્ય ભૂમિકાઓ ધરાવતી ફિલ્મ ‘ઓ રોમિયો’ હુસૈન અસ્તરાની…

નુપૂર સેનનના લગ્નમાં બંને વચ્ચે નિકટતા દેખાઈ.દિશા પટાણી અને પંજાબી સિંગર તલવિન્દર ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા.તલવિંદર હંમેશાં ફેસ પેઈન્ટ સાથે જ દેખા દેવા માટે જાણીતો…

સની ગમે તે કરે, તે મને બધું જ કહે છે : હેમા માલિની.હેમા માલિનીએ ધર્મેન્દ્રની ‘ઇક્કીસ’ જાેઈ નથી.દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું અવસાન થયું. ત્યારથી, બધાનું ધ્યાન તેમની…