Browsing: Entertainment News

લોકોએ સાઉથની આલિયાની ઉપમા આપી.શ્રીલીલાનો છબરડો: આર્ટસ કોલેજમાં જઈ પૂછ્યું, અહીં ડોક્ટરો કેટલા?.શ્રીલીલા ખુદ ક્વોલિફાઈડ એમબીબીએસ હોવા છતાં આવો સવાલ પૂછતાં હાસ્યની છોળો.સાઉથની હિરોઈન શ્રીલીલાએ એક…

શોભિતા તેલુગુ ક્રાઇમ પોડકાસ્ટરના રોલમાં જાેવા મળશ.શોભિતાની ફિલ્મ ચીકાતિલો ઓટીટી પર રિલીઝ થશે.આ ફિલ્મમાં સંધ્યાના ઇન્ટર્નનું રહસ્યમય મૃત્યુ થતાં તે ન્યાયની શોઘમાં ક્રુર ગુનાઓનો પીછો કરે…

નિર્માતા તૈયાર પરંતુ યોગ્ય સ્ક્રિપ્ટની પ્રતીક્ષા.અક્ષય ખન્ના, બોબી દેઓલની હમરાઝની સીકવલ બનશે.ફિલ્મ એનિમલ પછી બોબી દેઓલ અને ધૂરંધર પછી અક્ષય ખન્નાનો બોલિવૂડમાં ડંકો વાગી રહ્યો છે.‘એનિમલ’…

ગુલશન દેવૈયા અને દિગંત પણ ફિલ્મમાં જાેવા મળશે.“મા ઇન્તી બંગારમ”ના ફર્સ્ટ લૂક સાથે સામંથા રૂથ ફરીવાર એક્શનમાં.“મા ઇન્તી બંગારમ” માં અભિનય ઉપરાંત, સામંથા “મા ઇન્તી બંગારમ”…

હોરર કોમેડી ધુરંધર ૨ના કારણે પાછી ઠેલાઈ હોવાની ચર્ચા હતી.અક્ષય કુમાર અને પ્રિયદર્શનની ભૂત બંગલા ૧૫ એપ્રિલે રિલીઝ થશે.આ ફિલ્મ શોભા કપૂર, એકતા કપૂર, અક્ષય કુમાર,…

ગેંગ્સ્ટરના જીવન પર આધારીત ફિલ્મનો ફર્સ્ટ લૂક લોંચ.યશની ટોક્સિકનું ટીઝર લોંચ: ડેડી ઇઝ હોમ.લોકોએ આ ફિલ્મના ટીઝરને હોલિવૂડ ફિલ્મ સાથે સરખાવ્યું છે, ગીતુ અને યશે સાથે…

ટ્રમ્પ યુદ્ધના મૂડમાં!.અમેરિકા માટે ‘ડ્રીમ મિલિટ્રી’ બનાવવા સૈન્ય બજેટમાં ધરખમ વધારાની જાહેરાત.અમેરિકાનું સંરક્ષણ બજેટ ૧.૫ ટ્રિલિયન યુએસ ડોલર છે જે ભારતની જીડીપીના ૩૫.૮૯% બરાબર થાય છે.અમેરિકન…

હજુ સુધી સેન્સર બોર્ડે આ ફિલ્મને સર્ટિફિકેટ આપ્યું નથી.સાઉથ સ્ટાર થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ ‘જના નાયકન’ સંકટમાં.ફિલ્મના પ્રોડક્શન હાઉસે મદ્રાસ હાઈ કોર્ટમાં અરજી કરી છે કે…

એક્ટર દીપિકા પાદુકોણ ૫ જાન્યુઆરીએ ૪૦ વર્ષ પૂરાં કર્યાં.એક્ટર દીપિકા પાદુકોણ ૫ જાન્યુઆરીએ ૪૦ વર્ષ પૂરાં કર્યાં.દીપિકા છેલ્લે કલકિ ૨૮૯૮ એડી અને પછી સિંઘમ અગેઇનમાં જાેવા…

રણવીરની પ્રલયમાં કલ્યાણીનો લીડ રોલ જાેવા મળશે.કલ્યાણી પ્રિયદર્શન સુપરવુમન પછી હવે ઝોમ્બી ફિલ્મમાં જાેવા મળશે.રણવીર સિંહે ૨૦૨૫માં સૌથી મોટી ફિલ્મ ધુરંધર આપી છે, જે આદિત્ય ધર…