Browsing: Entertainment News

આર ડી બર્મનની બાયોપિકમાં રોલ સ્વીકાર્યાે જમાઈ અક્ષય કુમાર ફિલ્મમાં સસરા રાજેશ ખન્નાનો રોલ કરશે ફિલ્મમાં ફરહાન અખ્તર આર ડી બર્મનના રોલમાં છે. નીરજ પાંડે આ…

ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટના ત્રીજા અઠવાડિયાથી શરૂ થશે દયા નાયકની બાયોપિકમાં હર્ષવર્ધન રાણેની પસંદગી રામ ગોપાલ વર્માની અગાઉ મુંબઇની અંધારી આલમ કેન્દ્રિત ફિલ્મો ‘કંપની’ અને ‘ડી કંપની’…

વાઈરલ ફોટોઝ જાેઈને ફેન્સ થયા પાણી પાણી… બનારસી સાડી અને ડાયમંડ નેકલેસમાં સચિન તેંડુલકરની પુત્રીનો રોયલ અંદાજ! સારા તેંડુલકરના આ રોયલ સાડી લુકના ફોટોઝ સોશિયલ મીડિયા…

અવિકાના પતિ મિલિન્દે વિડિયો મુકી માહિતી આપી અવિકા ગોર ડેન્ગ્યૂનો શિકાર બનતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી પાંચ દિવસથી તાવથી પીડાતી હોવા છતાં અવિકાએ તેના…

‘કોઈ ફરક નથી પડતો’ ‘ટોક્સિક’માં કિયારાના બોલ્ડ સીન્સ પર ટ્રોલિંગ થતાં બચાવમાં ઉતર્યાે રોકિંગ સ્ટાર યશ! એકવાર ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થશે તો લોકો તેમના કામની ખૂબ…

ગીતકાર જાવેદ અખ્તરે “બોર્ડર” માટે ગીતો લખ્યાં હતાં ‘સંદેશે આતેં હૈં…’ બોર્ડરના આ દેશભક્તિના ગીતે ઈતિહાસ રચ્યો અનુ મલિક દ્વારા સંગીતબદ્ધ કરાયેલું અને સોનુ નિગમ તથા…

નિખિલ નાગેશ ભટ્ટના હોલિવૂડ ડેબ્યૂથી સની દેઓલની ‘પરશુરામ’ અનિશ્ચિત સમય માટે મુલતવી નિખિલ નાગેશ ભટ્ટને સમય મળે તેની રાહ જાેવી અથવા નવા દિગ્દર્શકની નિમણૂક કરીને ફિલ્મ…

પુણેનાં એક જ લોકેશનની તસવીરો શેર કરી હર્ષવર્ધન રાણે અને સંજિદા શેખ ડેટિંગ કરી રહ્યાંની પ્રબળ અટકળો ૨૦૨૦માં આવેલી ‘તૈશ’ નામની ફિલ્મમાં હર્ષવર્ધન રાણે અને સંજિદા…

જાન્યુઆરી ૨૦૨૭માં દીપિકા કામ પર પાછી ફરશે દીપિકા મેટરનિટી લીવ પહેલાં ‘રાકા’નું પહેલું શીડ્યુલ પૂરું કરશે અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણ ઉપરાંત ફિલ્મમાં રશ્મિકા મંદાના, જાન્હવી…

ફ્રેન્ડશિપ વીક પર ઇમ્તિયાઝ અલી-અનુરાગ કશ્યપની ‘બોબી બ્યુટી પાર્લર’ રિલીઝફ્રેન્ડશિપ વીક દરમિયાન ૬ ઑગસ્ટે આ શોર્ટ ફિલ્મ રિલીઝ થઈ ઇમ્તિયાઝ અલી અને અનુરાગ કશ્યપ ‘બોબી બ્યુટી…