Browsing: Entertainment News

“અમે માત્ર સારા મિત્રો છીએ” યાસીન બોનૂ સાથેના ડેટિંગની અફવાઓ પર નોરાએ મૌન તોડ્યું યાસીન બોનૂ, જેને બોનો તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મોરોક્કોનો સૌથી…

બે સંપત્તિની હરાજી કરાશે ૧૬ કરોડના દેવામાં ફસાયેલા અભિનેતા રાજપાલ યાદવની મુશ્કેલી વધી લોન માટે રાધા યાદવ અને માતા ગોદાવરી યાદવની સંપત્તિઓને પણ ગેરંટર તરીકે ગીરો…

શરૂઆતનો મુશ્કેલ સીન પુરો થયા બાદ બધું સરળ લાગવા લાગ્યું બાળકો પછી પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ, ફિલ્મોની ખોટ ક્યારેય અનુભવાઈ નહીં : પ્રીતિ પ્રિતિ રાજકુમાર સંતોષીની આગામી…

અજય દેવગણે રીલિઝ કેલેન્ડર બદલ્યું ડિસે.માં અજય દેવગણની રેન્જરને બદલે ગોલમાલ ફાઈવ આવશે પ્રભાસની ફૌજી સામે કોમેડી ફિલ્મ ગોલમાલ ફાઈવ ટકી જશે તેવી ધારણા : ચોથી…

કરીનાને ધનુષ સાથેની ફિલ્મ ઓફર કરી સંજય લીલા ભણશાળી અને કરીના વચ્ચે ૨૫ વર્ષે સમાધાન ૨૦૦૦ના દાયકામાં ભણશાળીએ તેની ભવ્ય ફિલ્મ ‘દેવદાસ’ માટે તે સમયે નવીસવી…

રણબીરે કહ્યું – ભાગ ૨ વધુ ભવ્ય અને મનોરંજક હશે ‘રામાયણ’ માટે ૧૦ ભાગની ફિલ્મ પણ ઓછી પડે : રણબીર કપૂર બીજા ભાગમાં સની દેઓલ દ્વારા…

અક્ષય ‘સ્પેશિયલ ૨૬’ અને ‘બેબી’ બાદ નીરજ પાંડે સાથે ફરી કામ કરશે આર.ડી. બર્મનની બાયોપિકમાં અક્ષય કુમારનો ખાસ રોલ હશે આર.ડી. બર્મનની બાયોપિકનું શૂટિંગ સપ્ટેમ્બર મહિનાથી…

રાકાના શૂટિંગનું હાલ ફાઈનલ શિડયૂલ દીપિકા રાકાનું શૂટિંગ પૂર્ણ કરી સપ્ટે.થી મેટર્નિટી લીવ પર સુહાના ખાન અને શાહરૂખખાનની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ ‘કિંગ’ આગામી નાતાલ વખતે…

ઇમરાનખાનની છેલ્લી ફિલ્મ ‘કટ્ટીબટ્ટી’ ૨૦૧૫માં આવી હતી ઈમરાને એક દાયકા બાદ સ્ક્રીન પર પુનરાગમન કન્ફર્મ કર્યું ઈમરાને ો૨૦૦૮માં રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘જાને તુ યા જાન’ે માં…

તેણે લગ્ન બચાવવા ઘણાં પ્રયાસ કર્યા સોહેલ ખાનના છૂટાછેડાનું દર્દ જણાવી ભાવુક થયો સલમાન સોહેલ ખાને એક્ટર કુશાલ ટંડન સાથેની વાતચીત દરમિયાન પોતાની જૂની લવ સ્ટોરી…