Browsing: Entertainment News

ફિલ્મની આવકમાં મોટી ભાગીદારી કરશે.રણવીર ૩૦૦ કરોડનું બજેટ ધરાવતી પ્રલયનો સહ નિર્માતા બન્યો.ફિલ્મ દ્વારા કલ્યાણી પ્રિયદર્શન બોલિવુડમાં ડેબ્યૂ કરવાની છે. ફિલ્મની વાર્તા એક મેરીડ કપલને લગતી…

આલિયા ભટ્ટ વિશે પણ કર્યાે ખુલાસો.અભિનેત્રી રત્ના પાઠકે યુવા બોલીવુડ કલાકારોની ખામીઓનો પર્દાફાશ કર્યાે .રત્ના પાઠકના શબ્દો સૂચવે છે કે, યંગ અભિનેત્રીઓ વધુ પડતી ક્યૂટ બનવાનો…

સાઉદી સંસ્કૃતિમાં ઊંટનું ઊંચું સ્થાન.સાઉદી ‘વિઝન ૨૦૩૦’ હેઠળ ઊંટોને પણ પાસપોર્ટ આપી રહ્યું છે.૨૦૧૮માં સાઉદી અરેબિયામાં પથ્થર પર ઊંટના ભીંત ચિત્રો અને શિલ્પો કંડારાયેલા મળી આવ્યા…

સંજય કપૂરની સંપત્તિનો વિવાદ વધુ વકર્યાે.પ્રિયા કપૂરે ભાભી મંધિરા વિરુદ્ધ ૨૦ કરોડનો માનહાનિનો કેસ કર્યાે.આ કૌટુંબિક લડાઈમાં હવે કાનૂની દાવપેચ અને આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો નવો અધ્યાય શરૂ થયો…

બોલિવુડમાં જાહ્વવીને ખાસ કામ મળતું નથી.જાહ્નવી કપૂર હવે સાઉથમાં વેબ સીરિઝમાં પણ કામ કરવા માંડી.જાહ્વવી કમર્શિયલી બહુ સકસેસફૂલ સ્ટાર ગણાતી નથી. આથી નવી હિન્દી ફિલ્મોના પ્રોજેક્ટમાં…

નાનપણથી ગીત ગાવાનું પસંદ હતુ : કપિલકપિલ શર્માએ પિતૃત્વ, કરિયર અને કામનો અર્થ લઈને ખુલ્લેઆમ વાત કરી.‘મારાં બાળકોને એવું લાગતું નહીં કે પિતા જનરલ વિનોદ સાથે…

હાઈકોર્ટે કહ્યું- ૨૫ વખત તો તક આપી…રાજપાલ યાદવને મોટો ઝટકો! હજુ પણ જેલમાં જ રહેવું પડશે.બોલિવૂડના સ્ટાર કોમેડિયન રાજપાલ યાદવ હાલમાં ચેક બાઉન્સ કેસને કારણે કાયદાકીય…

પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ એમસીઓસીએ લગાવાયો.આતંક ઊભો કરવાને ઇરાદે રોહિત શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબાર કરાયો: પોલીસપોલીસે દાવો કર્યાે હતો કે આરોપી પાસેથી જપ્ત કરાયેલું એક શસ્ત્ર જેલમાં બંધ…

તમન્નાને એકતાની ફિલ્મમાં જાેવા માગતા ચાહકો નિરાશ.દિગ્દર્શકની હકાલપટ્ટી થતાં તમન્નાની રાગિણી એમએમએસ થ્રી રખડી પડી.સાહિર રઝા હાલ એક ઓટીટી શો હોસ્ટ કરી રહ્યો છે. તેના કારણે…

ફિલ્મ ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ રિલિઝ થશે.ASSI ‘મન હવા…’ શક્તિ, સત્ય, સંકલ્પથી ભાવનાને ઉત્તેજિત કરે છે.તાપસી પન્નુ અભિનીત, ASSI માં કાની કુશ્રૃતિ, રેવતી, મનોજ પાહવા,…