Browsing: Gujarat News

નાગરિકોના પ્રશ્નોનો ઝડપથી હકારાત્મક ઉકેલ લાવવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધિકારીઓને તાકીદ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ…

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 25 ઓગસ્ટ, 2025ના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે, જ્યાં તેઓ ₹1,400 કરોડથી વધુના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ્સથી…

ઘુમાના ચિદાનંદ બંગલોઝમાંથી તસ્કરોએ ૧૬.૯૨ લાખની મતા ચોરીપોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ કરતા કુલ પાંચ લોકોએ ગત તા.૧૭મી એ રાત્રે ૩ વાગ્યે મકાનમાં ઘૂસીને ચોરી કર્યાનું સામે…

સીલ ફેક્ટરીમાં બેંકે મૂકેલા બે ગાર્ડે અલગ અલગ વસ્તુઓ મળીને ૧૩.૮૭ લાખની ચોરી કરી સિક્યોરિટી ગાર્ડ શશીકાંત અને મનીષકુમારે ચોરી કરીને વસ્તુઓ ભંગાર વાળાને વેચી દીધી…

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના નાનકડા ગામ કુકડિયાની બહેનોનુ પ્રમુખ શિવ શક્તિ સખી મંડળ તેની  ઇકોફ્રેન્ડલી ભગવાન ગણેશની મૂર્તિઓ માટે જાણીતુ બન્યુ છે. પર્યાવરણની સુરક્ષા માટે પ્લાસ્ટર…

પોલીસનો કાફલો કોર્ટ પરિસરમાં દોડી આવ્યો.ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી પોલીસ દ્વારા ઈ-મેલ મોકલનારની ઓળખ કરવા માટે સાયબર સેલની મદદ પણ લેવામાં આવી રહી છે.અમદાવાદમાં…

૧૭ ગામોને એલર્ટ.પાલિતાણાનો શેત્રુંજી ડેમ ચોથી વખત ઓવરફ્લો.બીજી તરફ, મહુવા તાલુકામાં પણ ભારે વરસાદ વરસતા ગરાસવો નદી ગાંડીતૂર બની છે. ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર…

પોલીસ બંદોબસ્ત સાથે નીકળી વિદ્યાર્થીની અંતિમ યાત્રા, મોટી સંખ્યામાં જાેડાયા લોકા આ અંતિમ યાત્રા મૃતકની શાળા આગળથી પસાર કરવામાં આવશે અંતિમ યાત્રાના દ્રશ્યોમાં લોકોની ભારે ભીડ…

સવારે ૬ વાગ્યાથી માત્ર ૪ કલાકમાં જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ૧૦ ઈંચ જેટલો વરસાદ વરસ્યો સરદાર સરોવર ડેમ હાલ ૭૭.૮૮ ટકા ભરાયો રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ…

બરડા વન્યજીવ અભયારણ્યમાં વન્યજીવનની વિવિધતા વધારવા માટે          ગુજરાત વન વિભાગે જેના નેજા હેઠળ ગ્રીન્સ ઝૂઓલોજીકલ, રેસ્ક્યુ એન્ડ રીહેબિલિટેશન સેન્ટર કાર્યરત છે તેવી…