Browsing: Gujarat News

૫ થી લઈ ૩૦ હજાર સુધીનું છે ભાડુ.કોટ વિસ્તારમાં ઉત્તરાયણના બે દિવસ ધાબા થયા હાઉસફૂલ.ઉત્તરાયણ દિવસે આવી રીતે એક દિવસ ભાડે આપવાથી સ્થાનિક લોકોમાં એક પ્રકારનું…

લવલી સ્વીટ્સના ગોડાઉનમાંથી મળ્યો અખાદ્ય જથ્થો.૧૩.૨૦૦ કિલો અખાદ્ય મીઠાઈ મળી આવતા ભારે ખળભળાટ.જામ્બુઆ લેન્ડફિલ્ડ સાઇટ ખાતે મીઠાઈનો નાશ કરાયો.ગુજરાતમાં માત્ર તહેવારો ટાણે જ સક્રિય દેખાતી વડોદરા…

ખાનગી હોસ્પિટલો અને દવાખાનાઓમાં હજુ પણ દર્દીઓનો ભારે ધસારો.ગાંધીનગરમાં ટાઇફોઇડના ૧૪ નવા દર્દી સાથે કેસનો આંકડો ૧૬૭ પહોંચ્યો.મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પાણીનાં સેમ્પલ લેવામાં આવે છે, તેમ…

શ્રેષ્ઠ અને અસરકારક કામગીરી બદલ આપવામાં આવ્યું છે.સ્વનિધિ સે સમૃદ્ધિ કાર્યક્રમ હેઠળ અમદાવાદને મળ્યું ગુજરાતમાં પ્રથમ સ્થાન.AMC એ ૧,૮૨,૯૮૬ લાભાર્થીઓને રૂ. ૨૬૬.૧૨ કરોડની લોન આપી, વ્યાજ…

ટાઈફોઈડના કેસોમાં ચિંતાજનક ઉછાળા.ગાંધીનગરમાં ટાઈફોઈડનો કહેર, કુલ આંકડો ૧૬૭ પર પહોંચ્યો.છેલ્લા ૨૪ કલાકમાં જ નવા ૧૪ પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી.ગાંધીનગર શહેરમાં છેલ્લા…

મહેસૂલ વિભાગમાં સ્ટાફનો દુષ્કાળ.કચ્છમાં શિક્ષણની કથળતી સ્થિતિ, ૨૩૦૦થી વધુ જગ્યાઓ ખાલી.કચ્છમાં શિક્ષણની કથળતી સ્થિતિ, ૨૩૦૦થી વધુ જગ્યાઓ ખાલી.ગુજરાતનો સૌથી મોટો ભૌગોલિક વિસ્તાર ધરાવતો કચ્છ જિલ્લો અત્યારે…

નવા નિયમને કારણે મુસાફરોમાં ભારે રોષ.અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જનો વિવાદ.કેશ પેમેન્ટ કરનારને રૂ. ૧૦૦ વધુ ચૂકવવા પડશે, કૂપન ખોવાય તો રૂ. ૫૦૦ દંડ.અમદાવાદ સરદાર વલ્લભભાઈ…

ગુજરાતીઓમાં પેટની બીમારી વધી.ગુજરાતમાં ગેસ્ટ્રોના એક વર્ષમાં ૨.૧૫ લાખ ઇમરજન્સી કેસ નોંધાયા.જે ગત વર્ષ કરતા ૨૦ હજારનો અને ઈ.સ.૨૦૨૩ કરતા ૫૨,૦૦૦નો અર્થાત્? બે વર્ષમાં ૩૧ ટકાનો…

અમદાવાદ રેલવે સ્ટેશન પર એક હૃદયદ્રાવક ઘટના બની.ચાલુ ટ્રેને ચઢવા જતા મહિલા પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઇ.જવાનની આ વીજળીક ઝડપ અને સતર્કતાને કારણે મહિલા મોતના મુખમાંથી બહાર…

ગુજરાતમાં ચકચાર મચી જાય તેવી ઘટના.રાજપીપળાના બંધ મકાનમાંથી મળ્યા ૪૦ વાઘના ચામડા અને ૧૩૩ નખ.મંદિરના ટ્રસ્ટી દ્વારા શંકાસ્પદ વસ્તુઓ મળી આવતાં તરત જ વનવિભાગને જાણ કરવામાં…