Browsing: Gujarat News

૫૦૦૦ કરોડના વીમા કવચમાં AMC નું ભોપાળું.કાંકરિયા કાર્નિવલમાં જનારા લોકો ભગવાન ભરોસે?.અમદાવાદીઓ માટે મનોરંજનનો મહાઉત્સવ ગણાતો કાંકરિયા કાર્નિવલ-૨૦૨૫ આગામી ૨૫થી ૩૧ ડિસેમ્બર દરમિયાન કાંકરિયા ખાતે યોજાશે.અમદાવાદના…

ટોળકીએ ઓક્ટોબર ૨૦૨૫માં ઊંઝા આવી હત્યાનો પ્રયાસ કર્યો હતા.પતિની પ્રેમિકાની હત્યા માટે સોપારી આપનાર ઊંઝાના લિંડી ગામની પ્રિન્સિપાલની ધરપકડ.હત્યા થાય તે પહેલાં જ રાજસ્થાન પોલીસે આરોપીઓની…

દબાણ-પાર્કિંગ મુદ્દે અમદાવાદમાં મેગા ડ્રાઈવ!.અમદાવાદમાં હજારોની સંખ્યામાં ગેરકાયદે હોર્ડિંગ્સ અને લારી-ગલ્લા દૂર કરાયા.હાલ ડિસેમ્બર મહિના સુધીના સમયમાં કુલ ૫૮,૦૦૦ ગેરકાયદે હોર્ડિંગ્સ અને ૧૪,૦૦૦ લારી-ગલ્લા દૂર કરાયા…

સરકારી ખજાનાને કરોડોનું નુકસાન.અમદાવાદમાં DGGI એ ઝડપી ૧૫૦૦ કરોડ કરચોરી.ટેક્નો વાયર ડેટા સાયન્સ કંપનીના ડિરેક્ટરની ધરપકડ.અમદાવાદમાં ૧૫૦૦ કરોડની મહા કરચોરી પકડતા ખળભળાટ મચી ગયો છે. ડાયરેક્ટોરેટ…

સિંધુભવન રોડ બન્યું જાેખમી સ્ટંટનું હબ.રીલ્સ બનાવવા માટે યુવકે કાયદાના ધજાગરા ઉડાડ્યા.પોલીસ દ્વારા વીડિયોના આધારે બાઈક નંબર અને યુવકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.અમદાવાદના…

ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો.ગુજરાત-રાજસ્થાનમાં ગ્રીન એનર્જિ કોરિડોરનો નક્શો બદલાશે.મોટા સૌર પાર્ક, પવન ઉર્જા પ્રોજેક્ટ્સ અને હાઇ-ટેન્શન ઓવરહેડ પાવર લાઇનોના નિર્માણ પર પ્રતિબંધ…

‘અર્બન હિટ આઈલેન્ડ’ જવાબદાર.ડિસેમ્બરનો અંત નજીક છતાં ગુજરાતમાં ઠંડી ગાયબ!.શહેરોનું કાપમાન આસપાસના હિટ આઇલેન્ડ કરતા વધારે રહે તો તેને અર્બન હિટ આઇલેન્ડ અસર કહેવાય છે.ડિસેમ્બરના ત્રણ…

અટલ નેતૃત્વ, અવિરત વિકાસના મંત્ર સાથે રાજ્યમાં ગ્રાહકોને સુરક્ષા અપાવીને ‘સુશાસન’ની અનુભૂતિ કરાવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં તા. ૧૮ થી ૨૪…

૮ માંગણીઓ સાથે મામલતદાર કચેરીએ ધામા.ઉપલેટાના ૬૦૦ ખેત મજૂરોએ સરકાર સામે બાંયો ચઢાવી.પાક નુકસાનીનું સીધું વળતર માત્ર જમીન માલિકોને જ નહીં, પરંતુ પરસેવો પાડતા ખેત મજૂરોને…

ડ્રગ્સ મુક્ત ગુજરાત માત્ર ભાષણોમાં?.થર્ટી ફર્સ્ટ પૂર્વે અમદાવાદમાં ડ્રગ્સ અને દેહ વેચવા કોડવર્ડમાં પેકેજ ઓફર.૧૦ હજારથી ૨ લાખ સુધીની રકમ ખર્ચીને શ્રીમંત નબીરા ડ્રગ્સ અને યુવતીઓ…