Browsing: Gujarat News

વિક્રોલીમાં બનશે ભારતની પહેલી અંડરસી ટનલ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન ફર્સ્ટ લુક જાહેર દિલ્હીમાં આવેલી રેલવે મંત્રાલયની બિલ્ડિંગના ગેટ નંબર ૪ પર આ હાઈ-સ્પીડ ટ્રેન સેટનો એક…

ઈતિહાસ જ્યારે પથ્થરોમાંથી બોલવા લાગે અને ભૂતકાળ જ્યારે વર્તમાનની આંખોમાં આંખ પરોવીને વાત કરે, ત્યારે સમજવું કે તમે કોઈ મ્યુઝિયમમાં છો. મ્યુઝિયમ એ માત્ર જૂની વસ્તુઓનો…

કૉપિરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધાયો જાણીતી બ્રાન્ડના નામે નકલી પાન મસાલાનો કાળો કારોબાર મદાવાદ એસ.ઓ.જી.એ ઓઢવમાં દરોડો પાડી નકલી વિમલ અને મહક સિલ્વર પાન મસાલા ફેક્ટરી…

નિકાસ બંધ થતાં લોકલ માર્કેટમાં માલનો ભરાવો ઈરાન-ઈઝરાયેલ યુદ્ધે વલસાડની કેરીની મીઠાશ બગાડી નાખી મુંબઈથી ખરીદી માટે આવતા વેપારીઓ પણ હવે ઊંચા ભાવ આપવા તૈયાર નથી…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પરિવારની વિગતો વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઈન ભરીને સ્વ-વસ્તી ગણતરીની ઔપચારિક શરૂઆત કરાવી હતી. તેમણે રાજ્યના નાગરિકોને પણ આ રાષ્ટ્રીય સ્તરે…

ચાંદખેડા ખીરા કાંડ કેસ ૩ વર્ષની મિસ્ટીના પીએમ રિપોર્ટમાં ચોંકાવનારું કારણ આવ્યું આ સત્તાવાર રિપોર્ટ અનુસાર, બાળકીના શરીરની અંદર ‘એસીનેટોબેક્ટર બૌમાની‘નામનો અત્યંત ઘાતક બેક્ટેરિયા મળી આવ્યો…

અમદાવાદમાં ફૂડ સેફ્ટીના ધજાગરા અમદાવાદ રાણીપમાં યુવતીની પાણીપુરીમાંથી નીકળ્યું હાડકુ હાડકા અંગે સ્ટોલ સંચાલકને પૂછ્યું, ત્યારે તેણે પહેલા એવું બહાનું બનાવ્યું કે આ હાડકું નથી પણ…

અમુક બસોના ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો.પેટ્રોલ-ડીઝલ મોંઘા થવા છતાં ST બસના ભાડામાં મોટો ઘટાડો.અમદાવાદથી સુરતનું વોલ્વો બસનું ભાડું ૭૪૮ રૂપિયાથી ઘટાડીને ૬૮૭ કરાયું, ભાવનગર રૂટની બસના…

જાેબાળા ગામમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો.મેડિકલ ડિગ્રી વગર એલોપથીક સારવાર આપતા એક નકલી તબીબને એસઓજી પોલીસે ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો…

લોકો કેરબા અને ડ્રમ લઈને દોડ્યા.વાવ-થરાદમાં પેટ્રોલ-ડીઝલની ભારે અછત: પંપો પર અફરાતફરી.પેટ્રોલ-ડીઝલનો ઓછો ઉપયોગ કરવાની અપીલ બાદ સરહદી વિસ્તારોમાં લોકો દ્વારા ઇંધણનો સંગ્રહ શરૂ કરાયો હોવાની…