Browsing: Gujarat News

૪૨૪ લારીઓને નોટિસ ઈશ્યૂ કરી દંડ ફટકારાયોઅમદાવાદમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા AMC ની કાર્યવાહીક્લોરિન ડોઝર વગર પાણી પુરવઠો કરતા ૧૫ વોટર સપ્લાયર એકમો સીલઅમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો…

पंजाब की AAP सरकार के मुख्यमंत्री भगवंत मानजी का आज शाम अहमदाबाद में आगमन हुआ। इस दौरान आम आदमी पार्टी के प्रदेश अध्यक्ष इसुदान गढ़वी, विधायक…

પંજાબની AAP સરકારના મુખ્યમંત્રી ભગવંત માનજીનું અમદાવાદ ખાતે આગમન ગુજરાતમાં AAPનું સંગઠન મજબૂત, ગામે ગામ અને શહેરોમાં મોટી મોટી સભાઓ યોજાઈ રહી છે: ભગવંત માન વિસાવદર…

૩૫ મકાન સીલ કરી દેવાયાંમ્યુનિ. કોર્પાે.ની આવાસ યોજનાના ૨૦૦ લાભાર્થીને મકાન પરત લેવાની નોટિસઆગામી એક મહિનામાં ૧૦ હજારથી વધુ મકાનોનું ચેકિંગ કરવામાં આવશે. જેના પરિણામે વધુ…

ગુજસીટોક હેઠળ ધરપકડ કરાયેલા ગેંગના સભ્યોને ઘટનાસ્થળે લવાયાજૂનાગઢમાં ૩૦૫ કરોડના સાયબર ફ્રોડમાં ભાજપ કોર્પાેરેટર સહિત ૪નું સરઘસ નીકળ્યુંપોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ દ્વારા…

લાલોની સફળ સિનેમેટિક યાત્રા આગળ વધતી રહે છેકરણ જાેહરે ગુજરાતી ફિલ્મ લાલોના ડિરેક્ટર અંકિતના વખાણ કર્યાપ્રથમ ફિલ્મથી મોટી સફળતા મેળવનાર અંકિત સખિયા માટે આ મુલાકાત ભાવનાત્મક…

બાતમીના આધારે કાર્યવાહી કરાઇસાવરકુંડલામાં સસ્તા અનાજનું કૌભાંડ પકડાયુંકુલ ૧ લાખ અને ૧૯ હજારનો અંદાજિત માલ જપ્ત કરવામાં આવેલો છે આગળની કાર્યવાહી શરૂ કરી છેગરીબના કોળિયા પર…

રવિ પાકને બચાવવા ખેડૂતોની કતારો અને કકળાટડભોઇ પંથકમાં યુરિયા ખાતરની તીવ્ર અછત સર્જાર્યીછેલ્લાં ૧૦ દિવસથી ખેડૂતો એક થેલી ખાતર મેળવવા માટે ડેપોના ધક્કા ખાઇ રહ્યા છે…

ચૂંટણી પહેલા ભાજપના સંગઠનમાં ફેરફારભાજપે વધુ ત્રણ જિલ્લા સંગઠનના હોદ્દેદારોના નામ જાહેર કર્યાઆ સંગઠનમાં કૂલ ૨૧ સભ્યોની મુખ્ય બોડી જાહેર કરાઈ છે જેમાં આઠ ઉપાધ્યક્ષ અને…