Browsing: Gujarat News

તસ્કરીનું મોટું નેટવર્ક હોવાની આશંકા ચિલોડા હાઈવે પર રુ.૧ લાખના હાથીદાંત સાથે રાજસ્થાની એક યુવક ઝડપાયો આ મામલે વન વિભાગની ટીમ સક્રિય થઈ છે અને જપ્ત…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે પ્રિય લક્ષ્મી મિલ અંડરપાસ બંધ થતાં ૧૦ હજાર રહીશો હાલાકીમાં આ સ્થિતિથી ત્રસ્ત રહીશોએ આજે નેશનલ હાઈ સ્પીડ રેલ…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અનેક સફાઈ કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણના લાભથી વંચિત રાખવામાં આવી રહેલ છે. સરકાર અને સુરત મ.ન.પા માં ફરજ…

સત્તાની ચાવી માટે ખેલાશે જંગબચુ ખાબડના ગઢ ધાનપુરમાં ભાજપ-છછઁ વચ્ચે ટાઈ.આ મતવિસ્તારમાં આમ આદમી પાર્ટીએ ભાજપના વિજય રથને રોકી દીધો છે અહીં સત્તાના સમીકરણો હવે રોમાંચક…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત ૦૧ ,મે ગુજરાત સ્થાપના દિવસને કામદાર દિવસ તરીકે ઉજવવામાં આવી રહેલ છે. અને ગુજરાત સ્થાપના દિવસથી કામદાર દિવસ તરીકે મોટી-મોટી જાહેરાતો, મોટી-મોટી…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાતમાં ભાજપની સરકારે ૧૨ વર્ષ ઉપરાંત ના ભરચક પ્રયાસો પછી ત્રણ પ્રકારની પ્રજા ઊભી કરી હોય એમ લાગે છે. પ્રજામાં આ જે…

કાૅંગ્રેસ-આપનો સફાયો.રાજ્યની તમામ ૧૫ મનપામાં ભાજપની બમ્પર જીત થઇ.અમદાવાદ મનપાની ૧૯૨ સીટમાંથી અત્યાર સુધીમાં આવેલા પરિણામાં ૧૫૮ બેઠકો પર ભાજપે જીત મેળવી છે.ગુજરાતની તમામ ૧૫ મહાનગરપાલિકામાં…

અમદાવાદમાં મોટો ઉલટફેર જાેવા મળ્યો.કેસરિયો ગઢ ગણાતા વોર્ડમાં પહેલીવાર ભાજપના તમામ ઉમેદવારની હાર.નપાની ચૂંટણીમાં ખાડિયા વોર્ડના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે ઘણાં વર્ષો પછી ખાડિયામાં પહેલીવાર…

આજે આંતરરાષ્ટ્રીય કામદાર સ્મૃતિ દિવસ૫ વર્ષમાં સલામતીના અભાવે રાજ્યમાં ૫૯૬ બાંધકામ શ્રમિકોનાં મૃત્યુ થયાં.બાંધકામ ઉદ્યોગ સૌથી જાેખમી – બાંધકામ સ્થળોએ સલામતીના પૂરતા પગલાંનો અભાવ: વિપુલ પંડ્યા.આંતરરાષ્ટ્રીય…

રાજ્યભરમાં મતદારોમાં નિરસતા સ્પષ્ટ જાેવા મળી.ગુજરાતમાં મતદારોમાં નિરસતા, અમદાવાદમાં સૌથી ઓછું મતદાન.૧૫ મહાનગરપાલિકાઓમાં કુલ આશરે ૧.૧૦ કરોડ મતદારામાંથી ૪૯.૩૦ લાખ જેટલા મતદારો મતદાન કરવા પહોંચ્યા જ…