Browsing: Gujarat News

સ્થાનિક વિસ્તારમાં ગ્રાહકોને દારૂ સપ્લાય કરતો હતો.ચાંદખેડામાં બુટલેગરના મકાનમાંથી પીસીબીએ દારૂનો જથ્થો જપ્ત કર્યો.બુટલેગરના દારૂ સપ્લાય કરનાર પોલીસથી બચવા માટે અમેરિકાના સીમકાર્ડમાં વોટ્સએપ ઉપયોગ કરતો હતાશહેરના…

પશ્ચિમરેલવેદ્વારાઆવનારાદિવાળીઅનેછઠપૂજાતહેવારોમાટેમુસાફરોનીમાંગઅનેસુવિધાનેધ્યાનમાંરાખીનેસાબરમતી-ગોરખપુરઅનેસાબરમતી-બેગુસરાયવચ્ચેઅનારક્ષિતસ્પેશિયલટ્રેનોવિશેષભાડા પરચલાવવાનોનિર્ણયલેવામાંઆવ્યોછે. આસ્પેશિયલટ્રેનોનીવિગતોનીચેમુજબછે ટ્રેનનંબર09429/09430 સાબરમતી-ગોરખપુરત્રિસાપ્તાહિકઅનારક્ષિતસ્પેશિયલટ્રેનવિશેષભાડા પર (12 ફેરા) ટ્રેનનંબર09429સાબરમતી-ગોરખપુરત્રિસાપ્તાહિકઅનારક્ષિતસ્પેશિયલટ્રેનસાબરમતીથી16ઑક્ટોબર2025થી26ઑક્ટોબર2025સુધીદરગુરુવાર, શુક્રવારઅનેરવિવારેસવારે08:50વાગ્યેપ્રસ્થાનકરશેતથાબીજાદિવસેસવારે10:00વાગ્યેગોરખપુરપહોંચશે.તેવીજરીતેટ્રેનનંબર09430ગોરખપુર-સાબરમતીત્રિસાપ્તાહિકઅનારક્ષિતસ્પેશિયલટ્રેનગોરખપુરથી17ઑક્ટોબર2025થી27ઑક્ટોબર2025સુધીદરશુક્રવાર, શનિવારઅનેસોમવારેબપોરે13:00વાગ્યેપ્રસ્થાનકરશેતથાબીજાદિવસેબપોરે15:30વાગ્યેસાબરમતીપહોંચશે. માર્ગમાંબંનેદિશામાંઆટ્રેનમહેસાણા, પાલનપુર, આબુરોડ, મારવાડજં., અજમેર, જયપુર, ગાંધીનગરજયપુર, દૌસા, બાંદીકુઈજં., ભરતપુર, ઇદગાહઆગ્રા, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી, ઉન્નાવ,…

રેલવેસંરચનામાંસંરક્ષાસર્વોપરીછેઅનેતેનેસુનિશ્ચિતકરવામાંદરેકકર્મચારીનીતકેદારીઅનેતત્પરતામહત્વપૂર્ણભૂમિકાભજવેછે.પશ્ચિમરેલવેનાજનરલમેનેજરશ્રીવિવેકકુમારગુપ્તાએઅમદાવાદડિવિઝનનાબેકર્મચારીઓનેતેમનાઉત્તમકાર્યઅનેસંરક્ષાપ્રત્યેનાસમર્પણબદલસંરક્ષાપુરસ્કારોથીસન્માનિતકર્યા.આપુરસ્કારો સપ્ટેમ્બર 2025 માં ફરજદરમિયાનસતર્કતાદર્શાવવાઅનેશક્યઅકસ્માતોનેસમયસરટાળવામાંમહત્વપૂર્ણભૂમિકાભજવવાબદલઆપવામાંઆવ્યા. તારીખ 20 સપ્ટેમ્બર 2025 નારોજસ્ટેશનમાસ્ટરશ્રીઅજયકુમારજૈસવાલસાબરમતીસ્ટેશનપરરાત્રે 22:00 થીસવારના 06:00 વાગ્યાસુધીનીશિફ્ટમાંફરજપરહતા.જ્યારેટ્રેન 04:50 વાગ્યેસ્ટેશનથીપસારથઈરહીહતી, ઓલરાઈટએક્સચેન્જદરમિયાનશ્રીજૈસવાલેટ્રેનનાપાછળનાલોકોમોટિવનંબર 70572 માંઆગનીજ્વાળાઓજોઈ.તેઓએતાત્કાલિકપોતાનીસતર્કતાનોપરિચયબતાવીલોકોપાઇલટનેખતરાનોલાલસંકેતબતાવ્યો, જેનાપરિણામસ્વરૂપલોકોપાઇલટેડાઉનસ્ટાર્ટર539થીપહેલાટ્રેનનેરોકીદીધી.તપાસકરતાંજાણવામળ્યુંકેબ્રેકબ્લોકજામથઈગયોહતોજેનાકારણેવધુપડતીગરમીનેકારણેઆગલાગીહતી.લોકોપાઇલટદ્વારાબ્રેકબ્લોકછોડીનેપરિસ્થિતિનેકાબુમાંલીધીઅનેસવારે 5:15 વાગ્યેલોકોમોટિવનેફિટજાહેરકરવામાંઆવ્યું.શ્રીજૈસવાલનીસમયસરકાર્યવાહીઅનેસતર્કતાનેકારણેસંભવિતઅકસ્માતટાળીશકાયોઅનેમુસાફરોનીસંરક્ષાસુનિશ્ચિતથઈ. તેવીજરીતે, શ્રીઅરવિંદપટેલ, જેભૂતપૂર્વસૈનિકછે, પાલનપુરસેક્શનમાંલેવલક્રોસિંગગેટનંબર…

રાજ્યમાં કોચિંગ સેન્ટરો પર નવા કાયદા લાવી શિક્ષણ વિભાગે કસી લગામ શાળા અને કોચિંગ સેન્ટરો એક સાથે નહીં ચાલે, ફેડરેશન ઓફ એકેડમિક એસોસિએશન દ્વારા કમિટીમાં પ્રતિનિધિઓની…

૧૧ લાખનો જથ્થો જપ્ત કરાયો.ઇડરના ઉમેદપુરા ગામમાં ગાંજાનું મોટું વાવેતર પકડાયું.ઇડર પોલીસે બંને આરોપીઓ સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.ઈડર…

આજનું ગુજરાત માત્ર ઔદ્યોગિક વિકાસ માટે જ નહીં,પણ અદ્યતન માળખાગત સુવિધાઓ માટે પણ દેશભરમાં મોડેલ તરીકે ઊભરી રહ્યું છે. ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ ગુજરાતની પ્રગતિની જીવંત…

ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરીશ્રી પંકજ જોશી (આઈ.એ.એસ)  તા.૧૨-૧૦-૨૦૨૫ ના રોજ બપોરે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ વી.આઈ.પી સર્કિટ હાઉસ એક્તાનગર ખાતે આવી પહોંચતા નર્મદા જિલ્લા કલેકટરશ્રી…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ.દીપિકા પાદુકોણ બની દેશની પ્રથમ મેન્ટલ હેલ્થ એમ્બેસેડર.મને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય માટે પ્રથમ માનસિક સ્વાસ્થ્ય રાજદૂત બનવાનો ગર્વ…

શાળા સંકુલમાં સાધ્વીઓના રહેણાંકનો મામલો.અમદાવાદ આત્મિય વિદ્યા નિકેતનને DEO ની નોટિસ.શૈક્ષણિક સંકુલના નિયમોના ભંગ બદલ આ પગલું લેવામાં આવ્યું છ.અમદાવાદ શહેરમાં આવેલી આત્મિય વિદ્યા નિકેતન શાળા…

SC એ આપી રાહત.રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે જમીન માલિકને જામીન મળ્યા.ગેમ ઝોનવાળી જમીનના માલિક કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાએ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.રાજકોટમાં…