Browsing: Gujarat News

સ્થાનિકોમાં ફફડાટ નવાબંદરના દરિયાકાંઠે ચારથી પાંચ બોટમાં લાગી ભીષણ આગ ફાયર ફાઇટરને જાણ કરાતા કલાકોની જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવી લેવામાં આવી : મોટી…

અફવા ઉત્તર પ્રદેશના પણ અનેક શહેરોમાં ફેલાઈ ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને તેલંગાણા જેવા રાજ્યોમાં પેટ્રોલ પંપોની બહાર લાંબી કતારો તેલંગાણા અને મહારાષ્ટ્રના ડીલરોનું કહેવું છે કે…

એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમા મકાનમાં લાકડાના ઈન્ટિરિયરના કારણે આગ વધુ પ્રસરી હતી : સદનસીબે આગની ઘટનામાં…

આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીની આગેવાનીમાં પ્રદેશ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં બ્રિજરાજ સોલંકીની સાથે…

આમ આદમી પાર્ટી ગુજરાત SC વિંગ પ્રમુખ જગદીશ ચાવડાએ આજરોજ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. આ તકે તેમણે જણાવ્યું હતું કે આજે અમદાવાદ જિલ્લાના ધંધુકા વિધાનસભામાંથી…

આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ અને દિલીપસિંહની અધ્યક્ષતામાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મીડિયા…

યુનિયન ટેરિટરી લેવલ બેન્કર્સ’ કમિટી (UTLBC) ની 24મી બેઠક 25 માર્ચ 2026ના રોજ દમણ ખાતે મિરાસોલ રિસોર્ટમાં યોજાઈ હતી. બેઠકનું અધ્યક્ષસ્થાન Lalit Tyagi, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, Bank…

નર્મદા પરિક્રમા.નદી પાર કરતી વખતે લાઈફ જેકેટ ફરજિયાત, નહીંતર થશે દંડ.યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્ત્વપૂર્ણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી…

સરકારી લાભ માટેનો ખેલ પકડાયો.ગાંધીનગર-અમદાવાદમાં ૧૭૪ લોકો બોગસ ખેડૂત બની બેઠા.મહેસૂલ વિભાગે જવાબ રજૂ કર્યો કે, ગાંધીનગર જિલ્લામાં ૬૧ કેસોનો ગણોતધારા આધારે કેસોનો નિકાલ કરાયો છે.જમીન…

આતંકવાદના ગુનામાં હવે હેઠળ કાર્યવાહી.ગુજરાત વિધાનસભામાં GUJCTOCસુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું.હવેથી આતંકવાદ સંબંધિત ગુનાઓની તપાસ કેન્દ્ર સરકારના નવા કાયદા ‘ભારતીય ન્યાય સંહિતા’ (BNS) હેઠળ કરવામાં આવશે.ગુજરાત…