Browsing: National News

સમુદ્રની ગતિવિધિ, ભૂકંપશાસ્ત્રના નિષ્ણાત વિજ્ઞાનીઓનું નિરીક્ષણ.વસઇના સમુદ્રની સપાટી પરની રીંગ માનવકૃત ભૂકંપ અને જ્વાળામુખી સાથે સંબંધ નથી.૧,૦૦૦ ચોરસ ફૂટના મોટા ઘેરાવામાં બનેલી રીંગથી માછીમારોમાં ભય ફેલાયો…

ઝેર અપાયું હોવાનો આરોપ.તેલંગાણામાં એક બાદ એક ૬૦૦ કૂતરાના મોતથી ભારે ખળભળાટ.રખડતા શ્વાનોના ત્રાસથી મુક્તિ અપાવવાના નામે ગ્રામ પંચાયતો દ્વારા સેંકડો શ્વાનોને ઝેરી ઇન્જેક્શન અપાયા.તેલંગાણાના વિવિધ…

રાયબરેલીમાં રાહુલ ગાંધીને મળી મોટી ભેટ.રાહુલને દાદા ફિરોઝ ગાંધીનું ડ્રાઈવિંગ લાઈસન્સ મળ્યું.રાયબરેલી પ્રીમિયર લીગની એક ટીમના માલિક વિકાસ સિંહે મંચ પર રાહુલ ગાંધીને ડ્રાઈવિંગ લાઈસન્સ આપ્યું.એક…

૩૦ જૂન પહેલાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થશે.બેંગ્લુરુમાં ૩૦ વર્ષ બાદ સ્થાનિક એકમની ચૂંટણી ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી યોજાશે.૧૯૯૬માં બેલેટ પેપરનો ઉપયોગ થયો હતો, ત્યારબાદ અત્યાર સુધી…

મહત્ત્વના કરારો પર હસ્તાક્ષર.શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને ભારત સાથે સંરક્ષણ, અવકાશ, ઉર્જા ક્ષેત્રોને આવરી લેતા કરારો કર્યા. UAE અને ભારત નવા લોન્ચ કોમ્પ્લેક્સ, સેટેલાઇટ…

વકીલો માટે આ કાયદાને હાથો બનવા દેવાશે નહીં.વકીલો તેમના અસીલના કેસ માટે RTI નો ઉપયોગ કરી શકે નહીં : CIC.મુખ્ય માહિતી કમિશનરના મતે પ્રેક્ટિસ કરતા વકીલ…

મુખ્યમંત્રીએ તાત્કાલિક સસ્પેન્ડ કર્યા.કર્ણાટકના DGP નો ઓફિસમાં અશ્લીલ વીડિયો વાઈરલ.૧૯૯૩ બેચના આ IPS અધિકારી રામચંદ્ર રાવે આ તમામ આરોપોને ફગાવી દીધા છે અને તેને મનઘડંત અને…

સ્ક્રીન પર બૂમ પાડી રહી હતી તે તેની માતા : રાની.શાહરૂખ સાથે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવવો એ મારા માટે ખાસ હતું: રાની મુખર્જી.રાની મુખર્જીએ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યાની…

પર્વતીય વિસ્તારોમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ એક્ટિવ થઈ.હવામાન વિભાગે આગાહી કરી છે કે પશ્ચિમી વિક્ષેપ દિલ્હી, રાજસ્થાન અને પંજાબના ઘણા વિસ્તારોમાં વરસાદ લાવી શકે છે.પર્વતીય વિસ્તારોમાં…

જેતલસર રેલ્વે જંકશન બચાવવા જન આંદોલનના એંધાણ જેતલસર જંકશનના ગ્રામજનોએ મામલતદાર કચેરી ખાતે આપ્યું આવેદન રેલ્વે તંત્ર સામે આક્ષેપ છે કે રેલ્વે પ્રશાસન દ્વારા જેતલસરના મહત્વના…