Browsing: National News

૮ વર્ષ બાદ ED નો દાવો.મેહુલ ચોક્સીનો દીકરો પણ મની લોન્ડ્રિગમાં સામેલ.છેલ્લા ૮ વર્ષમાં રોહન ચોક્સીનું નામ કોઈ FIR માં આવ્યું નથી.ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી…

રાજ ઠાકરેની MNS ૨૨ શહેરોમાં ૦.BMC માં ૧૦નો આંકડો પણ પાર ન કરી શકી રાજ ઠાકરેની MNS!.મરાઠી માણસના મુદ્દે સાથે લડેલા UBT અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)ના…

‘સાહેબ હું ખરેખર મરી જાઉં એ પહેલાં જીવતો કરી દો’ : વૃદ્ધની વ્યથા.પંચાયતે ૧૨ વર્ષ પહેલાં મારી નાખેલા ૮૦ વર્ષના વૃદ્ધની ‘જીવતા’ થવા રજૂઆત.મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લામાં…

અમેરિકામાં ભારતીયો પર ચિંતાજનક રીતે ભેદભાવ વધ્યો.ટ્રમ્પના કારણે અમેરિકામાં ભારતીયોની ઈમેજ ‘’નોકરી ચોર, વિઝા કૌભાંડી’’!.ભારતીય આઈટી અને કમ્પ્યુટર એન્જિનિયર્સને નોકરીએ રાખતી અમેરિકન કંપનીઓ પણ ટ્રમ્પ સરકારની…

હરિદ્વારમાં હર કી પૌડી પર જય ગંગેના નાદ.મકર સંક્રાંતિએ પ્રયાગરાજથી હરિદ્વાર સુધી લાખો શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડૂબકી.પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળામાં એકાદશી અને મકર સંક્રાંતિના શાહી…

ગુજરાન ભથ્થાં કેસમાં હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો.પતિની કમાણી પર ૨૫% પત્નીનો કાયદેસરનો હક.શાહજહાંપુરની ફેમિલી કોર્ટે પત્નીનું ભરણપોષણ ભથ્થું ૫૦૦ રૂપિયાથી વધારીને ૩,૦૦૦ રૂપિયા કર્યું હતું.અલ્લાહાબાદ હાઈકોર્ટે પત્નીના…

કોંગ્રેસ માટે બિહારથી ચિંતાજનક અહેવાલ.કોંગ્રેસના તમામ ૬ ધારાસભ્યો જેડીયુમાં જાેડાય તેવી શક્યતા.કોંગ્રેસના તમામ ૬ ધારાસભ્યો નીતિશ કુમારના સંપર્કમાં.બિહારના રાજકારણમાં ફરી એકવાર મોટા પાયે પક્ષપલટાના સંકેતો મળી…

૧૨૦થી વધુ લોકોને આઈસોલેટ થવા આદેશ.બંગાળમાં નિપાહ વાઈરસના વધુ ૩ કેસ નોંધાતા ફફડાટ!.રિપોર્ટમાં દાવા મુજબ પહેલા બે સ્વાસ્થ્ય કર્મીઓ બાદ હવે અન્ય ત્રણ લોકોમાં આ વાઈરસના…

BMC ચૂંટણી માટે મતદાન કરવા સ્ટાર્સ પહોંચ્યા.અક્ષય કુમાર, સચિન તેંડુલકર સહિતના સ્ટાર્સે કર્યું મતદાન.મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાઈ જેમાં ઘણા ફિલ્મ સ્ટાર્સે મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો.મહારાષ્ટ્રની…

સુપ્રીમ કોર્ટની આકરી ટકોર.રખડતાં કૂતરાંને ખવડાવનારા લોકો તેમને પોતાના ઘરમાં લઈ જાય.કૂતરું કરડવાથી બાળકો-વડીલોને મૃત્યુ અથવા ઈજા જેવા બનાવ બને તો ભારે વળતર ચૂકવવા રાજ્ય સરકારોને…