Browsing: National News

તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’ના ટીઝરને માત્ર ૨૪ કલાકમાં ૭૦,૦૦૦,૦૦૦ વ્યૂઝ મળ્યા.૧ મિનિટ ૩૪ સેકન્ડના ટીઝરમાં કાર્તિક અને અનન્યા વચ્ચેની અદ્ભુત કેમિસ્ટ્રી દર્શાવવામાં…

તૃપ્તિ ડિમરીએ સ્પિરિટનું મુહૂર્ત સાચવ્યું, પ્રભાસ ગેરહાજર સોશિયલ મીડિયા પર મુહૂર્તની તસવીરો જાેઈ ચાહકોએ પ્રભાસ કેમ ગેરહાજર છે તેવા સવાલોનો મારો ચલાવ્યો હતા.સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા દુ:ખ વ્યક્ત કરાયું ધર્મેન્દ્રના નિધન પર મોદીએ કહ્યું આ ભારતીય સિનેમાના એક યુગનો અંત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક…

જેલ પણ થઈ શકે છે ટ્રેનમાં ઇલેક્ટ્રિક કીટલીનો ઉપયોગ કરશો તો તમારે ભરવો પડશે દંડ જાે દરેક વ્યક્તિ પોતાની સુવિધા મુજબ ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ કરવાનું શરૂ…

ધર્મેન્દ્રનું અવસાન: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી; હેમા માલિની, એશા દેઓલ, અમિતાભ બચ્ચન, સલમાન ખાન, આમિર ખાન અને અન્ય લોકો અંતિમ સંસ્કાર માટે પહોંચ્યા બોલિવૂડના…

પક્ષી સાથે અથડાયા બાદ ઈન્ડિગોનું વિમાન નુકસાનગ્રસ્ત.વિમાન સાથે પક્ષીઓ અથડાવવાની ઘટના સામાન્ય રીતે ત્યારે બને છે જ્યારે વિમાન ઓછી ઊંચાઈએ હોય છેઈન્ડિગો એરલાઈન્સના એક વિમાન સાથે…

પોલીસ પર હુમલો કરાયો.દિલ્હીમાં ઈન્ડિયા ગેટ સામે પ્રદૂષણ મુદ્દે દેખાવ, માઓવાદીના સમર્થનમાં નારેબાજી.દિલ્હીની અત્યંત ખરાબ હવા ગુણવત્તાને દૂર કરવા માટે કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ કરનારાઓ…

સાઇટસ પર ૧૨ નવેમ્બરે મોટો સાયબર એટેક થયો હતા.સાયબર એટેકથી વોલસ્ટ્રીટમાં ખળભળાટ, સેંકડો બેન્કોના ડેટાની ચોરીહેકર્સે કયાં ડેટાની તફડંચી કરી હતી, તેનું મૂલ્યાંકન કરવામાં કંપનીને બે…

પોસ્ટર અને રિલીઝ ડેટની થઈ જાહેરાત.ટીવીનો લોકપ્રિય શો ‘ભાભીજી ઘર પર હે’ હવે ફિલ્મ બનશે.ટીવી સીરિયલની સ્ટોરી બે પડોશી દંપતિઓ મિશ્રા અને તિવારી પરિવારની આસપાસ ફરતી…

‘દૃશ્યમ ૩’ પહેલી બે ફિલ્મ જેવી નહીં હોય : જીતુ જાેસેફ.પહેલી ‘દૃશ્યમ’ ૨૦૧૩માં આવી અને સમગ્ર દેશમાં લોકપ્રિય બની ગઈ હતી પછી તે ફિલ્મ હિન્દી, તેલુગુ,…