Browsing: National News

સુપ્રીમ કોર્ટે જીૈંઇ પર ચુકાદો આપતા આધાર કાર્ડને માન્ય દસ્તાવેજાેની યાદીમાં સામેલ કર્યું આ ર્નિણય સામે કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં દાવો કરાયો…

ભારતના ૭ સ્થળ સામેલ આ સ્થળ દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો મહત્ત્વનો ભાગ.ભારતના સાત ઐતિહાસિક સ્થળને યુનેસ્કોની સંભવિત વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. યુનેસ્કોમાં ભારતના…

અથડામણમાં ૧૯ સૈનિકોના મોત થયા છે પાકિસ્તાની સેનાએ ખૈબર પખ્તૂનખ્વામાં ૪૫ આતંકીઓનો કૂરદો બોલાવ્યો પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે આતંકવાદીઓ સામે સંપૂર્ણ તાકાતથી જવાબ આપવાની વાત કહી…

GST ઘટાડા બાદ કંપનીઓનો જવાબ જાણી લો ૫, ૧૦ રૂપિયાવાળા બિસ્કિટ, વેફરના પડીકાના ભાવ ઘટશે નહીં ૫,૧૦,૨૦ રૂપિયાની ચીપ્સ, કુરકરે, બિસ્કિટ, નમકીન, સાબુ અને ટૂથપેસ્ટના ભાવમાં…

પોલીસને દોડાવી દોડાવીને મારી નેપાળ, ફ્રાન્સ અને હવે લંડન, લાખો લોકો રસ્તા પર ઉતર્યા ટોમી રોબિન્સનના નેતૃત્વમાં એક લાખથી પણ વધુ પ્રદર્શનકારીઓએ એન્ટી-ઇમિગ્રેશન સામે માર્ચ કાઢી…

ધાબળા – રજાઈ અત્યારથી તપાવી દેજાે! ધમાકેદાર ચોમાસા બાદ હાડ થીજવતી ઠંડીની આગાહી! મોસમ વિજ્ઞાનીઓનું કહેવું છે કે, આ વખતે ભારે ઠંડી પડશે. ક્લાઈમેટ ચેન્જને કારણે…

યાત્રાના રૂટ પર સતત વરસાદને કારણે ર્નિણય લીધો છે. જાે તમે પણ માતા વૈષ્ણો દેવીની યાત્રાનું આયોજન કરી રહ્યા છો, તો તેને હાલ પૂરતું મુલતવી રાખો.…

ઈન્ડિગોનું વિમાન આ વિમાનમાં સમાજવાદી પાર્ટીના સાંસદ અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ પણ હતા.ઉત્તર પ્રદેશના લખનઉ એરપોર્ટ પર આજે ૧૪ સપ્ટેમ્બરે રવિવારે દર્દનાક…

ઓપરેશન સિંદૂર વખતે ભારતીય સૈન્યને આપેલી છૂટ સરકારે પાછી નથી ખેંચી પહેલગામમાં પાકિસ્તાને જે આતંકવાદી હુમલો કરાવ્યો તેનો મુખ્ય ઉદ્દેશ્ય જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ વધુ ખરાબ કરવાનો હતો…

મોદીએ દિલ્હીમાં જ્ઞાન ભારતમ નામનું એક નવું ડિજિટલ પોર્ટલ લોન્ચ કર્યું રખડતા કૂતરાઓના સ્થાનાંતરણ પર ચાલી રહેલી ચર્ચા પર મોદીએ રમુજી ટિપ્પણી કરી અને પ્રાણી પ્રેમીઓના…