Browsing: National News

રણવીર સિંહની ધુરંધર પણ બે ભાગમાં રીલિઝ કરાશે.સાત કલાકથી વધુની ફિલ્મ શૂટ કરી દેવામાં આવી છે, બીજાે ભાગ છ મહિના પછી રીલિઝ થવાની સંભાવના.રણવીર સિંહની કેરિયર…

19 નવેમ્બર ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા માટે એક દુર્ભાગ્યપૂર્ણ તારીખ બની રહી છે. આ તારીખે તેની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા વર્લ્ડ…

ઐશ્વર્યા રાય બચ્ચને પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા , અભિનેત્રીના જોરદાર ભાષણે દિલ જીત્યા ઐશ્વર્યા રાય બચ્ચને આધ્યાત્મિક ગુરુ સત્ય સાંઈ બાબાના શતાબ્દી સમારોહમાં હાજરી આપી…

પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્ય ચૂંટણી કમિશનર સમક્ષ ચિંતાપ્રાથમિક શિક્ષકોને બીએલઓ તરીકે નિયુક્ત કરવાથી શિક્ષણ પર ગંભીર અસરઆ પ્રથા શિક્ષણના અધિકાર કાયદાની કલમ તેમજ ભારતીય બંધારણની કલમ…

ભારતની ટોચની ૧૦ સંસ્થામાં છ આઈઆઈટીનો સમાવેશ થયોરેન્કિંગ ૨૦૨૬ : ભારતમાં IIT દિલ્હી મોખરાની શૈક્ષણિક સંસ્થાવિશ્વની ટોપ ૨૦૦ યુનિવર્સિટીમાં ભારતની એકપણ નહીં, IIT દિલ્હીનો ૨૦૫મો ક્રમ:…

મતદાર યાદી ચકાસણીની પ્રક્રિયા (SIR)ના ડરથી બંગાળમાંથી પલાયનનો પ્રયાસ કરનારા ૫૦૦ લોકોને પકડ્યાનો BSFનો દાવોઆ ૫૦૦ લોકોએ સ્વીકાર્યું કે તેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસ્યા હતા અને…

કેબિનેટની બેઠકમાં ન દેખાયા શિંદેના મંત્રીમહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ડખાસરકારમાં શિવસેના જૂથના મોટાભાગના મંત્રીઓ બેઠકથી દૂર રહ્યા હતા આ મામલો સામે આવ્યા બાદ ભાજપે પણ…

राष्ट्रीय कवि संगम, हिंदी साहित्य भारती “महिला प्रकोष्ठ” और साहित्यम संस्थाओं के संयुक्त तत्वावधान में सोमवार, 17 नवम्बर, 2025 की शाम मुंबई के आज़ाद मैदान स्थित…

ટ્રેડમાર્ક વિવાદમાં મદ્રાસ હાઈકોર્ટે એલાઇડ બ્લેન્ડર્સની તરફેણમાં ચુકાદો આપ્યો હતોવ્હીસ્કીના ટેટ્રા પેક સામે સુપ્રીમ કોર્ટે સખત વાંધો વ્યક્ત કર્યો‘ઓરિજનલ ચોઇસ’ વિરુદ્ધ ‘ઓફિસર્સ ચોઇસ’ના ટ્રેડમાર્ક વિવાદમાં સુપ્રીમ…