Browsing: National News

બંને દેશો વચ્ચે પ્રથમ વખત LPG આયાત માટે કરાર કરાયાભારત અમેરિકામાંથી ૨૨ લાખ ટન એલપીજી આયાત કરશેભારત દ્વારા અગાઉ છૂટા છવાયા ધોરણે અમેરિકામાંથી એલપીજીની આયાત કરાતી…

‘ભારત પ્રેમ‘નો વીડિયો વાઇરલપાકિસ્તાની સિંગર તલ્હા અંજુમે કોન્સર્ટમાં લહેરાવ્યો તિરંગોપાકિસ્તાની રેપર તલ્હા અંજુમનું રેપ ‘કૌન તલ્હા’ પાકિસ્તાન ઉપરાંત ભારતમાં પણ ખૂબ વાઇરલ થયું હતુંપાકિસ્તાની રેપર તલ્હા…

સ્થાનિક ચૂંટણી મામલે સુપ્રીમ કોર્ટનો આદેશ૫૦ ટકાથી વધુ બેઠકો પર અનામત ન આપી શકાયઅદાલતે આકરી ચેતવણી આપતા કહ્યું કે, જાે અનામતની મર્યાદાનું ઉલ્લંઘન થશે તો ચૂંટણી…

હાર બાદ RJDની સમીક્ષા બેઠકબિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયાચૂંટાયેલા ધારાસભ્યો ઉપરાંત લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને મીસા ભારતી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ…

ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડીઅંબિકાપુરમાં ૬.૨ ડિગ્રી તાપમાન સાથે ૫૭ વર્ષનો રેકોર્ડ તૂટ્યોહિમાચલમાં તાબોમાં માઈનસ ૫.૩ ડિગ્રી, મ. પ્રદેશના છિંદવાડામાં ૬.૨ ડિગ્રી તાપમાન : દિલ્હીમાં ૯…

ICT કોર્ટે આપ્યો સૌથી મોટો અને ઐતિહાસિક ચુકાદોબાંગ્લાદેશની પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને ફાંસીની સજાઆંતરરાષ્ટ્રીય ક્રાઈમ ટ્રિબ્યુનલે બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને માનવતા વિરુદ્ધના ગુનાઓમાં દોષિત…

દોહા ટૂરનો ડાન્સનો વીડિયો વાયરલ સલમાન ખાન અને તમન્ના ભાટિયાની કેમેસ્ટ્રી પર ફેન્સ ફીદા થયા. તમન્નાએ સલમાન અને કેટરીના કૈફ પર ફિલ્માવવામાં આવેલા ગીત ‘દિલ દિયા…

શાહરૂખ ખાનના નામે દુબઇમાં બંધાતા ટાવરનું મુંબઇમાં ઉદ્ઘાટનમેં કદી શમણાંમાં પણ નહોતું વિચાર્યું કે, મારા નામનું ટાવર દુબઇમાં બનશે : અભિનેતા શાહરૂખ ખાનશાહરૂખ ખાનની લોકપ્રિયતા દેશ-વિદેશમાં…

તવાયફો નવાબો માટે મુજરા નહીં કરે તે રીતે વાર્તા વિકસાવશે.સંજય લીલા ભણશાલી હીરામંડી ટુની બનાવવાની તૈયારીમાં હીરામંડીમાં અદિતી રાવ હૈદરી, મનીષા કોઇરાલા, ઋચા ચઢ્ઢા, સોનાક્ષી સિંહા,…

ડિસેમ્બર મહિનામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની વકીચક્રવાતની અસરને કારણે ૧૮થી ૨૪ નવેમ્બરે ફરી વખત માવઠાની શક્યતામોટા ભાગના શહેરના લઘુતમ તાપમાન ૧૮ ડિગ્રીની આસપાસ રહેતા પરોઢે…