Browsing: National News

દિવાળીએ જ તમિલનાડુમાં મુશળધાર વરસાદ તમિલનાડુમાં મુશળધાર વરસાદ, ચેન્નઈમાં ઠેર ઠેર પાણી ભરાયા મુખ્યમંત્રી સ્ટાલિને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા…

દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો આર્થિક રીતે સક્ષમ અને આર્ત્મનિભર પત્નીને ગુજરાન ભથ્થું ન આપી શકાય કાયદા મુજબ, ભરણપોષણ ભથ્થું માંગતી વ્યક્તિએ વાસ્તવિક નાણાકીય જરૂરિયાત સાબિત કરવી પડશે…

બિહારમાં ટિકિટ વહેંચણીમાં ગજબ ડ્રામા લાલુ યાદવના ઘરની બહાર કપડાં ફાડીને રડવા લાગ્યા નેતા મેં પૈસા ન આપતા ટિકિટ ન આપી : મદન શાહ બિહાર વિધાનસભા…

નિવૃત્તિ પર કોહલીનું ભાવુક નિવેદન ૧૫-૨૦ વર્ષથી બ્રેક નહોતો મળ્યો, હવે પરિવાર સાથે સમય વિતાવું છું મારા બાળકો અને પરિવાર સાથે ઘરે સમય વિતાવવો ખૂબ જ…

બિહાર ચૂંટણી ટાણે મહાગઠબંધનમાં તિરાડ! JMM છોડ્યો સાથ, ૬ સીટો પર એકલા લડશે ચૂંટણી બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચા (JMM)એ મહાગઠબંધન સાથે સંબંધ તોડી નાખ્યો…

૧૦૦ લોકોએ મોદીને પત્ર લખી આત્મહત્યાની ચિમકી આપી અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવેના ટ્રાફિક જામથી લોકો કંટાળ્યાખાડા, ટ્રાફિક અને ખરાબ મેનેજમેન્ટથી કંટાળી વસાઈ-નાયગાંવ-ચિંચોટી વિસ્તારના લોકોએ મોદીને લેટર લખ્યો…

એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી એરપોર્ટના કાર્ગો ટર્મિનલ પરથી કર્મચારીએ ૧૬.૫૮ લાખની ચાંદીની પાટ ચોરી આ બાબતે તપાસનો હુકમ મળતા એરપોર્ટમાં કામ કરતી કંપની…

એઆઈ દ્વારા બનાવ્યો હતો ઉજ્જૈનમાં મહાકાલના મંદિરમાં ડોરેમોનને દર્શન કરતો બતાવાતા વિવાદ થયા મહાકાલ મંદિરની છબી ખરાબ કરવા માટે ભ્રામક માહિત ફેલાવાઈ હોવાનો આરોપ પણ લાગ્યો…

विश्व हिन्दी साहित्य सेवा संस्थान, प्रयागराज द्वारा आयोजित तीन दिवसीय अंतर्राष्ट्रीय साहित्य अधिवेशन के दूसरे दिन नैनी, प्रयागराज (उत्तर प्रदेश) में स्थित जगतपिता ब्रह्मदेव धर्मशाला, देवरख…

દુષિત કફ સિરપથી બાળકોનાં મૃત્યુ બાદ સરકારે લીધેલો ર્નિણય. દવાઓ અને કોસ્મેટિક્સની ગુણવત્તા, તપાસ માટે કેન્દ્ર કડક કાયદો લાવશે. આ કાયદામાં લાઇસન્સિંગ પ્રક્રિયાને ડિજિટાઇઝ કરવા, રાજ્યના…