Browsing: National News

સિમરનની નિયુક્તિ કઠોર મૂલ્યાંકન બાદ કરાઈ.૧૪૦થી વધુ પુરુષ જવાનોની ટુકડીનું નેતૃત્વ કરશે સિમરન.૨૬ જાન્યુઆરીના રોજ કર્તવ્ય પથ પર થનારી પ્રજાસત્તાક દિવસની પરેડ એક ઐતિહાસિક પરિવર્તનની સાક્ષી…

આકાશની બંને કિડની ફેલ થઈ ચૂકી છે.ક્રિકેટર આકાશ બિશ્વાસ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.બંગાળના કોચ લક્ષ્મી રતન શુક્લાએ સારવાર માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીને આર્થિક મદદ…

સત્ર ૩૧ જાન્યુઆરી સુધી ચાલશે કર્ણાટકના ગવર્નરે ગૃહના સંયુક્ત સત્રને સંબોધવાનો ઈનકાર કર્યાે તમિળનાડુ અને કેરળ વિધાનસભામાં રાજ્યપાલ સંબંધિત વિવાદ બાદ વધુ એક રાજ્યમાં વિવાદથી રાજકીય…

ચીનની કંપની સાથે જાેડાયેલો છે કેસ અભિનેતા સલમાન ખાનને દિલ્હી હાઈકોર્ટની નોટિસ સલમાન ખાને પોતાની બ્રાન્ડ વેલ્યુનો કોઈ ખોટો ફાયદો ન ઉઠાવે તેને લઈને પર્સનાલિટી રાઈટ્સના…

સમુદ્રની ગતિવિધિ, ભૂકંપશાસ્ત્રના નિષ્ણાત વિજ્ઞાનીઓનું નિરીક્ષણ.વસઇના સમુદ્રની સપાટી પરની રીંગ માનવકૃત ભૂકંપ અને જ્વાળામુખી સાથે સંબંધ નથી.૧,૦૦૦ ચોરસ ફૂટના મોટા ઘેરાવામાં બનેલી રીંગથી માછીમારોમાં ભય ફેલાયો…

ઝેર અપાયું હોવાનો આરોપ.તેલંગાણામાં એક બાદ એક ૬૦૦ કૂતરાના મોતથી ભારે ખળભળાટ.રખડતા શ્વાનોના ત્રાસથી મુક્તિ અપાવવાના નામે ગ્રામ પંચાયતો દ્વારા સેંકડો શ્વાનોને ઝેરી ઇન્જેક્શન અપાયા.તેલંગાણાના વિવિધ…

રાયબરેલીમાં રાહુલ ગાંધીને મળી મોટી ભેટ.રાહુલને દાદા ફિરોઝ ગાંધીનું ડ્રાઈવિંગ લાઈસન્સ મળ્યું.રાયબરેલી પ્રીમિયર લીગની એક ટીમના માલિક વિકાસ સિંહે મંચ પર રાહુલ ગાંધીને ડ્રાઈવિંગ લાઈસન્સ આપ્યું.એક…

૩૦ જૂન પહેલાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થશે.બેંગ્લુરુમાં ૩૦ વર્ષ બાદ સ્થાનિક એકમની ચૂંટણી ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી યોજાશે.૧૯૯૬માં બેલેટ પેપરનો ઉપયોગ થયો હતો, ત્યારબાદ અત્યાર સુધી…

મહત્ત્વના કરારો પર હસ્તાક્ષર.શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને ભારત સાથે સંરક્ષણ, અવકાશ, ઉર્જા ક્ષેત્રોને આવરી લેતા કરારો કર્યા. UAE અને ભારત નવા લોન્ચ કોમ્પ્લેક્સ, સેટેલાઇટ…

વકીલો માટે આ કાયદાને હાથો બનવા દેવાશે નહીં.વકીલો તેમના અસીલના કેસ માટે RTI નો ઉપયોગ કરી શકે નહીં : CIC.મુખ્ય માહિતી કમિશનરના મતે પ્રેક્ટિસ કરતા વકીલ…