Browsing: National News

દેશમાં વ્હાઈટ કોલર.ટેરર મોડ્યુલના પર્દાફાશ બાદ જમ્મુ કાશ્મીરમાં બે સંસ્થાઓ પર તપાસ શરુ.પોલીસે અલ હુડા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટની નાણાકીય અને પ્રવૃત્તિઓની પ્રારંભિક તપાસ શરૂ કરી.દિલ્હીમાં વિસ્ફોટ બાદ…

પંજાબમાં બોલ્યા કેજરીવાલ.અમે પૈસા કમાવા માટે સત્તામાં નથી આવ્યા, અમે પુણ્ય કમાયા.જાે અમે એક પૈસાની બેઈમાની કરી હોય, તો ગુરુ મહારાજ જે પણ સજા આપે તે…

દેશભરમાં હવામાન બદલાઈ રહ્યું છે.કડકડતી ઠંડી વચ્ચે ભારત પર વાવાઝોડાનો ખતરો.IMDના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં રચાયેલી એક નવી હવામાન સિસ્ટમ ઝડપથી સક્રિય થઈ રહી છ.દેશભરમાં હવામાન…

IAS અધિકારી સંતોષ વર્માનું વિવાદાસ્પદ નિવેદન.IAS અધિકારીની ટિપ્પણીથી વિવાદ, બ્રાહ્મણોમાં ભારે આક્રોશ.જ્યાં સુધી મારા દીકરાને કોઈ બ્રાહ્મણ પોતાની દીકરી દાનમાં ન આપે અથવા તેની સાથે સંબંધ…

જસ્ટિસ સૂર્યકાંત ૫૩મા સીજેઆઇ બન્યા બે કલાકમાં જ ૧૭ કેસ સાંભળ્યા.શપથ બાદ સીજેઆઇ સૂર્યકાંત પીએમ મોદીને મળ્યા, સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડ હાજર રહ્યા.સોમવારે દેશના ૫૩માં…

આ કંપનીએ ખેલાડીને નાણાં પરત કર્યા ન હતા.ED એ બે ગેમિંગ કંપનીઓની રૂ.૫૨૩ કરોડની સંપત્તિ ફ્રીઝ કરી.ભારત સરકારે તાજેતરમાં જ અસલ પૈસાથી રમાતા ઓનલાઇન જુગારને પ્રતિબંધિત…

તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’ના ટીઝરને માત્ર ૨૪ કલાકમાં ૭૦,૦૦૦,૦૦૦ વ્યૂઝ મળ્યા.૧ મિનિટ ૩૪ સેકન્ડના ટીઝરમાં કાર્તિક અને અનન્યા વચ્ચેની અદ્ભુત કેમિસ્ટ્રી દર્શાવવામાં…

તૃપ્તિ ડિમરીએ સ્પિરિટનું મુહૂર્ત સાચવ્યું, પ્રભાસ ગેરહાજર સોશિયલ મીડિયા પર મુહૂર્તની તસવીરો જાેઈ ચાહકોએ પ્રભાસ કેમ ગેરહાજર છે તેવા સવાલોનો મારો ચલાવ્યો હતા.સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા દુ:ખ વ્યક્ત કરાયું ધર્મેન્દ્રના નિધન પર મોદીએ કહ્યું આ ભારતીય સિનેમાના એક યુગનો અંત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક…

જેલ પણ થઈ શકે છે ટ્રેનમાં ઇલેક્ટ્રિક કીટલીનો ઉપયોગ કરશો તો તમારે ભરવો પડશે દંડ જાે દરેક વ્યક્તિ પોતાની સુવિધા મુજબ ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ કરવાનું શરૂ…