Browsing: National News

હિમવર્ષાએ જનજીવનને સંપૂર્ણ રીતે અસરગ્રસ્ત બનાવી દીધું હિમાચલમાં આફતની હિમવર્ષા, ૧૦ જિલ્લામાં એલર્ટ આપ્યું ભારે હિમવર્ષા અને ઠંડીને ધ્યાનમાં રાખીને લોકોને અનાવશ્યક મુસાફરીથી દૂર રહેવાની સલાહ…

વાંદરાઓના ત્રાસને રોકવા તંત્રનો અનોખો પ્લાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની વૃંદાવન મુલાકાતે વન્યજીવ કાયદાઓને કારણે અસલી લંગૂરનો ઉપયોગ શક્ય ન હોવાથી, પ્રશાસને વાંદરાઓને ડરાવવા માટે લંગૂરના કટઆઉટ(પુતળા)…

કરાર ઉપર માર્ચમાં સહી થવાની હતી નવી ટેરિફ વ્યવસ્થા અમલી થાય પછી જ ભારત-ેંUS વેપાર કરાર ઉપર સહી થશે પેટ્રોલ પર લિટર દીઠ રૂ.૧૯.૯ અને ડીઝલ…

USCIRF રિપોર્ટ પર ભારતનો જવાબ પહેલા અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતાં હુમલા પર ધ્યાન આપો ૧.૪ અબજની વસ્તી ધરાવતું ભારત એક જીવંત અને બહુસાંસ્કૃતિક લોકશાહી છે,…

કેન્દ્ર સરકારે જણાવ્યું કારણ હજી ફાઇનલ નથી થઈ ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ યુએસમાં નવું ટેરિફ માળખું અમલમાં આવ્યા પછી જ આ કરાર આકાર લેશે : વાણિજ્ય સચિવ…

કોંગ્રેસ પ્રમુખ ખડગેએ કહ્યું દેશમાં LPG અછતના કારણે હાહાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે રાજ્યસભામાં કોંગ્રેસ-ભાજપના નેતાઓ વચ્ચે વાકયુદ્ધ કોંગ્રેસ પ્રમુખ ખડગેએ કહ્યું કે, આજે દેશમાં LPG…

૫૫૦ ભારતીયોની ઘરવાપસી ઈરાન યુદ્ધ વચ્ચે સંકટમોચન બન્યો આર્મેનિયા દેશ ઈરાનથી ૫૫૦થી વધુ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં સહયોગ બદલ આર્મેનિયાનો વિદેશ મંત્રીએ આભાર માન્યો અમેરિકા અને…

ભાજપે કેરલમમાં ૪૭ ઉમેદવારોના નામની જાહેરાત કરી બંગાળ ચૂંટણી માટે ભાજપે ૧૪૪ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી પાર્ટીએ નેતા પ્રતિપક્ષ સુવેંદુ અધિકારીને નંદીગ્રામ ઉપરાંત ભવાનીપુરથી ચૂંટણી…

એલપીજીની અછતનો અસહ્ય માર કોલસાની માંગમાં ૮૦ ટકાનો ઉછાળો આવતાં બેફામ કાળાબજાર નાગરિકો ઉપરાંત રેસ્ટોરાંવાળાની પણ કોલસા માટે દોડધામ: સપ્લાયરો સંગ્રહ કરવા લાગ્યા એલપીજી સિલિન્ડરની તીવ્ર…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણે ત્યાં અનેક લોકો વ્યક્તિગત રીતે તેમજ સંસ્થાગત રીતે સામાજિક સુધારણા ના કામો કરે છે. કોઈ શિક્ષણ ક્ષેત્રે કામ કરે છે, કોઈ…