Browsing: National News

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણને વિચાર કરતા કરી મૂકે એવા કિસ્સાઓ જ્યારે આપણે સાંભળીએ કે જોઈએ ત્યારે બે ઘડી આશ્ચર્યમાં મુકાઈને એને ઈશ્વરીય ચમત્કાર માનીએ છીએ.…

યુવકને સેલ્ફી લેવી ભારે પડી સેલ્ફી લેવા જતા યુવકનો પગ લપસ્યો અને ખીણમાં ખાબક્યો તેને બચાવવા માટે આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું, જાેકે ભારે જહેમત બાદ…

ભારતીયો મોંઘવારીનો માર સહન કરવા તૈયાર રહે ઇરાન યુદ્ધના કારણે ભારતીય વેપારીઓને ૫,૦૦૦ કરોડનો ફટકો ખાડી યુદ્ધના લીધે ભારતમાં સોય, ડ્રાઇફુટ, દવાઓ, પેકેજિંગ મટીરિયલ, તબીબી સાધનો…

ડોલર સામે રૂપિયો રેકોર્ડ બ્રેક ગગડ્યો ડોલર સામે રૂપિયો પહેલીવાર ગગડીને ૯૩.૨૪ પર પહોંચ્યો રૂપિયામાં આટલો મોટો ઘટાડો ક્યારેય જાેવા મળ્યો નથી. ભારતીય રૂપિયામાં આટલો મોટો…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. રમઝાન માસ રોઝાનો પવિત્ર મહિનો છે. આ તહેવાર એટલે કે ઇદના દિવસે, વિશ્વભરના મુસ્લિમો પ્રાર્થના કરવા ભોજન વહેંચવા અને આનંદ અને સદભાવના…

રામ મંદિરના બીજા માળે શ્રીરામ યંત્રની સ્થાપના અયોધ્યામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે શ્રી રામ યંત્રની સ્થાપના વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રીરામ યંત્રની પૂજા-અર્ચના કરાઈ આજથી ચૈત્ર નવરાત્રિનો…

ઘરવાપસી માટે ફ્રી એર ટિકિટ સાથે ૨.૪ લાખ રોકડા! અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયો માટે ઓફર અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતાં ઇમિગ્રાન્ટ્સને સ્વદેશ પરત મોકલવા ટ્રમ્પના તંત્ર દ્વારા…

US ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધનું જાેખમ ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સંઘર્ષનું જાેખમ વાસ્તવિક છે અને બંને વચ્ચે તણાવપૂર્ણ સંબંધોના પગલે આવું…

રુપા ગાંગુલીને મળી ટિકિટ પશ્ચિમ બંગાળમાં BJP એ જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી રૂપા ગાંગુલી સોનાપુર દક્ષિણથી ચૂંટણી લડશે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ…

કેન્દ્ર સરકારનો મહત્વનો ર્નિણય.કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર હવે રાજ્યોને ૧૦% વધારાનો LPG ક્વોટા મળશે.ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના આક્રમણને પગલે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઈંધણની અભૂતપૂર્વ…