Browsing: National News

ભારતમાં આવશે મોટો ખતરો?.ગંગા અને સિંધુ નદીને લઈને ડરાવી રહ્યું છે આ રિપોર્ટ. IIT ગાંધીનગરના રિસર્ચમાં સામે આવ્યું કે ૧૯૮૦થી ૨૦૨૧ વચ્ચે ગંગા અને સિંધુ નદીના…

મામલે સીધો સુપ્રીમમાં આવતા કોર્ટ ચિંતિત.આસામના મુખ્યમંત્રી વિરૂદ્ધ હેટ સ્પીચ મામલે થયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી.બેંચે કહ્યું કે, દરેક ચૂંટણી વિવાદ સીધો જ સુપ્રીમ કોર્ટમાં લઈ…

એરલિફ્ટ કરીને મોહાલી લઈ જવાયા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની અચાનક તબિયત બગડી ડોક્ટરોની ટીમ સતત તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની…

US ટ્રેડ ડીલ અંગે અમિત શાહની પ્રતિક્રિયા રાહુલ ગાંધી ખોટું બોલી રહ્યા છે, કોંગ્રેસ પાર્ટી ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે ગૃહમંત્રીએ રાહુલ ગાંધીને ઓપન ચેલેન્જ આપતા…

ભારત અંડરવોટર રેલ રોડ ટનલ બનાવશે સમુદ્ર નીચે ૨૪૦ મીટર ઊંડાઈમાં બનેલી દુનિયાની એક માત્ર રેલવે ટનલ એન્જિનિયરિંગની દુનિયામાં જ્યારે પણ કોઈ અસંભવ લાગતા પ્રોજેક્ટની ચર્ચા…

ક્રિશ શાહના કહેવાથી રોનક ઠક્કરે અનેકને ફસાવ્યા.નકલી સ્ટોક માર્કેટ, ફેક રોકાણ એપ્લિકેશન આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટના ૧૭ ઝડપાયા.વોટ્સએપ ગુ્રપમાં જાેડીને રોકાણ કરવા માટે કહેતા ને બદલામાં મોટી રકમની…

ભારત-પાક સહિત ૧૩ દેશોને નિમંત્રણ.બાંગ્લાદેશમાં ૧૭મીએ પ્રધાનમંત્રી પદના શપથ લેશે તારિક રહેમાન.વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર પ્રોફેસર મોહમ્મદ યૂનુસ શપથ સમારોહને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપવાની તૈયારીમાં છે.બાંગ્લાદેશમાં બીએનપી…

રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રીને પૂછ્યા ૫ સવાલ.US ટ્રેડ ડીલના નામે ભારતના ખેડૂતો સાથે દગો : રાહુલ ગાંધી.કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ ફરી અમેરિકા સાથેના વેપાર…

પોલીસ કમિશનરે રહસ્યો ખોલ્યા.સાધ્વી પ્રેમ બાઈસાનું મોત કાર્ડિયક અરેસ્ટથી થયું.રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે સાધ્વી પ્રેમ બાઈસાને પહેલાથી જ અસ્થમા અને શ્વાસની તકલીફ હતી.જાેધપુરમાં…

બદ્રીનાથ મંદિરની તારીખ પણ નક્કી.૨૨મી એપ્રિલે ખૂલશે બાબા કેદારનાથના કપાટ.૨૨ એપ્રિલે વૃષભ લગ્નમાં સવારે ૮ વાગ્યે કેદારનાથ મંદિરના કપાટ ભાવિભક્તો માટે ખોલવામાં આવશે.ઉત્તરાખંડના પ્રખ્યાત કેદારનાથ મંદિરના…