Browsing: politics

આજે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ઉતાવળી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાગત સન્માન સમારંભ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય…

આજે ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવા તથા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની અધ્યક્ષતામાં કોંગ્રેસ પક્ષના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં વિધિવત…

કોંગ્રેસ નેતાને સાંસદ બન્યા બાદ પસ્તાવો! કહ્યું- મારી આવક ઘટી ગઈ કાલગેએ પાડોશી નાંદેડ જિલ્લામાં વિકાસ કાર્યો માટે ફંડની ફાળવણી અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો…

અખિલેશના આરોપ પર પંકજ ચૌધરીની ટિપ્પણી આ સરકારનો વિષય નથી, મંદિર પ્રશાસન આનો જવાબ આપશે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે મંદિરમાંથી કરોડો રૂપિયા ગાયબ થયા…

મમતા બેનરજી મોટા ખેલની તૈયારીમાં મમતા બેનરજી યુસુફ પઠાણનું રાજીનામું લઈ ખુદ લોકસભાની ચૂંટણી લડશે પ. બંગાળના પૂર્વ સીએમ મમતા બેનરજીનું સપનું આ સીટ પર પેટાચૂંટણીમાં…

બળવાખોરો વિરુદ્ધ મમતા બેનર્જીની એક્શન બે ધારાસભ્યોને તૃણમૂલ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા હાર બાદ ટીએમસીના અનેક નેતાઓ મમતાથી નારાજ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઊંધા માથે પછળાયેલી મમતા…

વહીવટી તંત્ર ઍલર્ટ મોડ પર કેરલમમાં ચોમાસાનું આગમન, સાત જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટભારતભરમાં લાંબા સમયથી પ્રતીક્ષિત દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આખરે કેરલમના દરિયાકાંઠે આગમન થયું ભારતભરમાં લાંબા સમયથી પ્રતીક્ષિત…

દક્ષિણ ભારતમાં ભાજપને મોટો ઝટકો? નારાજ યુવા નેતા નવો પક્ષ બનાવે તેવી અટકળો તેજ હવે સોશિયલ મીડિયા પર અન્નામલાઈના સમર્થકો પાર્ટીના નવા નામ અને ઝંડા માટે…

રાજ્યસભામાં તૃણમૂલ સાંસદો પર ભાજપની નજર ટીએમસીના ૧૨ સાંસદો ભાજપમાં જાેડાય તેવી સંભાવના લોકસભામાં તૃણમૂલના કેટલાક સાંસદો ભાજપ સાથે સીધા સંપર્કમાં છે, અને તેમાંથી એક મહત્વપૂર્ણ…

રાહુલ ગાંધીના નેતૃત્વમાં સાથે લડો કોકરોચ જનતા પાર્ટીને કોંગ્રેસ નેતાની ‘ગઠબંધન‘ની ઓફર જાે ‘કોકરોચ પાર્ટી‘ તથા રાહુલ ગાંધી સાથે મળી જાય, તો તેઓ વર્તમાન ભાજપ સરકારને…