Browsing: Sports News

T20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો ; સ્ટાર બોલર ટુર્નામેન્ટમાંથી બહાર , રિપ્લેસમેન્ટ કરાશે 2026 T20 વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો…

યશસ્વી જયસ્વાલ કર્ણાટક સામે સસ્તામાં આઉટ થઈ ગયો રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મેચ ચાલી રહી છે, જેમાં મુંબઈનો મુકાબલો કર્ણાટક સામે છે. મુંબઈનો ઓપનિંગ બેટ્સમેન યશસ્વી…

પાકિસ્તાનના ડ્રામા પર સૂર્યકુમાર યાદવનો જવાબ ટીમે ક્યારેય પાકિસ્તાન સામે રમવા માટે ના પાડી નથી ટીમ ઇન્ડિયા આવી કોઈ પણ અનિશ્ચિતતાથી પ્રભાવિત થયા વગર પોતાની તૈયારીઓ…

અફઘાનિસ્તાનને ૭ વિકેટે કચડ્યું ભારત ૧૦મી વખત અંડર-૧૯ વર્લ્ડ કપની ફાઇનલમાં આ જીત સાથે ભારતે અંડર-૧૯ વર્લ્ડ કપના ઈતિહાસનો સૌથી મોટો રન ચેઝ સફળતાપૂર્વક પૂર્ણ કર્યાે…

બેન્ચે અરજદારોને તેમની અરજીઓ પાછી ખેંચવાની મંજૂરી આપી ક્રિકેટની સંસ્થાઓમાં પૂર્વ ક્રિકેટરો જ હોવા જાેઈએ: સુપ્રીમ બેટ પકડતા ના આવડતું હોય તેવા લોકોને ક્રિકેટ સંસ્થાઓમાં નિમવા…

મેચમાં બે દિગ્ગજાેને સોંપી મોટી જવાબદારી સોંપાઈ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાશે આ મેચમાં ઓન-ફિલ્ડ અમ્પાયર શ્રીલંકાના કુમાર ધર્મસેના અને ઇંગ્લેન્ડના…

મેચ ફિક્સિંગને લીધે સસ્પેન્ડ્ T20 વર્લ્ડ કપ અગાઉ જ મોટી મુશ્કેલીમાં મૂકાયો આરોન જાેન્સજાેન્સ પર મેચ ફિક્સિંગ અને ભ્રષ્ટાચારના આરોપો લાગ્યાઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બુધવારે (૨૮મી…

જસપ્રીત બુમરાહની માતા હાજર રહેશેનિર્માણ હાઇસ્કૂલ વસ્ત્રાપુર ખાતેT20 વર્લ્ડ કપની ઓફિશિયલ ટ્રોફીનું ભવ્ય આગમનઆ T20 વર્લ્ડ કપની ઓફિશિયલ ટ્રોફી સવારે ૧૦ થી બપોરે ૧૨ વાગ્યા સુધી…

આકાશની બંને કિડની ફેલ થઈ ચૂકી છે.ક્રિકેટર આકાશ બિશ્વાસ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.બંગાળના કોચ લક્ષ્મી રતન શુક્લાએ સારવાર માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીને આર્થિક મદદ…

ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ૨૦૦૦થી વધુ વિકેટો લીધી.ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બોલર નોર્મન ગિફોર્ડનું ૮૫ વર્ષની વયે નિધન.નોર્મન ગિફોર્ડ ઇંગ્લેન્ડ ક્રિકેટમાં લાંબા સમયથી કાર્યરત હતા.ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસે…