Browsing: World News

ભારત અને રશિયા વચ્ચે લશ્કરી કરાર રશિયામાં તૈનાત કરાશે ૩,૦૦૦ ભારતીય સૈનિકો, ૧૦ ફાઇટર જેટ અને ૫ યુદ્ધ જહાજ લશ્કરી કરારથી ભારતને મુખ્ય ફાયદો એ થશે…

શ્રીલંકાને પણ ૩૮ મેટ્રિક ટન પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાયો કટોકટીમાં ભારતે પડોશી ધર્મ નિભાવ્યો બાંગ્લાદેશને ૨૨,૦૦૦ ટન ડીઝલ આપ્યું ઈંધણના વૈશ્વિક સંકટ વચ્ચે ભારતનું સરાહનીય પગલું…

ટ્રમ્પ સરકારનો યુ-ટર્ન ભારત રશિયા પાસેથી ૧૬ મે સુધી ઓઈલ ખરીદી શકશે ઈરાન સાથેના સંઘર્ષને કારણે આ સપ્લાય લાઈન પર જાેખમ ઉભું થતા ઓઇલના ભાવ આસમાને…

ઈરાનનો મોટો ર્નિણય હોર્મુઝ સ્ટ્રેોટ તમામ જહાજાે માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત ઈરાનના આ ર્નિણયથી વૈશ્વિક બજારમાં તેલના ભાવ અને માલસામાનની સપ્લાય ચેઈનને મોટી રાહત મળશે…

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો અમેરિકાના પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી ઓઈલ-LPG ખરીદતું રહેશે ભારતની ઊર્જા નીતિ સંપૂર્ણ પણે ભારતનો આંતરિક મામલો છે અને અમેરિકાના પ્રતિબંધોથી તેને…

એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ એલુમ્ની વોશિંગ્ટન ડી સી મેટ્રોપોલિટન એરિયા મા રહેતા મિત્રો ગયા ગુરુવારે સાઉથ રાઈડિંગ, વર્જિનિયામાં આવેલી ત્રિવેણી રેસ્ટોરન્ટમાં ભેગા થયા હતા. એ…

મેલોની વિશે ટિપ્પણી પર કહ્યું અપમાન સાંખી નહીં લેવાય ઈટાલીના વિપક્ષે ડોનાલ્ડ ટ્રમ્પની ધજ્જિયાં ઉડાવી યુદ્ધમાં મદદ ન કરવાને કારણે ટ્રમ્પ નારાજ થયા છે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં…

પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મન પર હુમલો આતંકવાદી આમિર હમઝાને અજાણ્યા હુમલાખોરે મારી ગોળી આમિરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો : હાલમાં તેની હાલત ગંભીર હોવાનું કહેવામાં…

ફેબ્રુઆરીમાં થયેલાં આ કરારની સમીક્ષા જરૂરી બની વેપાર કરારની ચર્ચા માટે ભારતનું પ્રતિનિધિ મંડળ ૨૦મીએ US જશે અમેરિકામાં ટેરિફના માળખાંમાં થયેલાં ફેરફાર બાદ કરારની સમીક્ષા જરૂરી…

શાળામાં ફાયરિંગની ઘટનાથી દેશ સ્તબ્ધ, તુર્કીમાં સતત બીજા દિવસે શાળામાં ગોળીબાર વિદ્યાર્થીએ ૯ સાથીઓની હત્યા કરતાં ચકચાર તુર્કી સત્તાવાળાઓએ ઘટનાની ‘આઘાતજનક’ તસવીરો પ્રસારિત કરવા પર પ્રતિબંધ…