Browsing: World News

૨૪ કલાકમાં દેશમાંથી બહાર નીકળી જાઓ.સાઉદી અરબે ઈરાનના અધિકારીઓને આપ્યો આદેશ.મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સાઉદી અરબ અને ઈરાન વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે.મિડલ…

કોરોનાકાળથી સીધી ફ્લાઈટ્સ હતી બંધ.૬ વર્ષ બાદ ચીન અને ભારત વચ્ચે ડાયરેક્ટ એર ચાઈનાની ફ્લાઈટ ઉડાન ભરશે.લોકો ટ્રાન્ઝિટ વગર બંને દેશો વચ્ચે સરળતાથી મુસાફરી કરી શકશે,…

અમેરિકા-ઈઝરાયેલના હુમલાઓમાં ટોચના નેતાઓ ગુમાવ્યા પછી પણ ઈરાન હજુ અક્કડ પ્રવાસન સ્થળો પર હુમલાની ઈરાનની ધમકી: અમેરિકાએ સૈન્યબળ વધાર્યું વિશ્વમાં કોઈ પણ સ્થળે દુશ્મનોની ખેર નથી:…

યુદ્ધ વચ્ચે યુએસની મોટી જાહેરાત અમેરીકાએ ઈરાનના ઓઈલ પરનો પ્રતિબંધ હટાવ્યો ભારત પોતાની જરૂરિયાતનું ૮૫% થી વધુ તેલ આયાત કરે છે, આ ર્નિણયથી ભારતને બે રીતે…

પોલીસે કહ્યું- ભારત વિરુદ્ધ કોઈ પુરાવા નથી કેનેડાના પૂર્વ પીએમ જસ્ટિન ટ્રૂડોના પાયાવિહોણા આરોપોની હવા નીકળી! કેનેડામાં હવે સત્તા પરિવર્તન બાદ વડાપ્રધાન માર્ક કાર્ની ભારત સાથેના…

વિશ્વભરમાં ઈંધણ પુરવઠાને લઈને ચિંતાની લહેર હોર્મુઝ ખોલાવવા ટ્રમ્પે ફાઈટર જેટ અને અપાચેની ફૌજ ઉતારી અમેરિકી ફાઈટર જેટ્સ ઈરાની નૌકાદળના ઠેકાણાઓ પર ખૂબ જ ઓછી ઊંચાઈએથી…

બંને દેશે પરસ્પર હિતો જાળવવાના ઈરાદા વ્યક્ત કર્યા US સાથે ટ્રેડ ડીલની વાટાઘાટોમાં નવા મુદ્દાઓ અંગે સંમતિ સધાઈ: ચીન ચીને યુએસ-ઈઝરાયેલના હુમલઓની ટીકા કરી હતી અને…

દક્ષિણ લેબનોનમાંથી હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા ઈઝરાયલે લાઈવ કવરેજ વચ્ચે જ કેમેરામેન પર મિસાઈલ હુમલો કર્યાે હોસ્પિટલમાંથી સારવાર લઈ રજા મળ્યા બાદ, સ્ટીવ સ્વીની હિંમત હાર્યા…

૪૮ કલાકમાં ત્રણ જહાજ મિડલ ઈસ્ટમાંથી ખસેડ્યા અમેરિકા હવે ઈરાન સામેનું યુદ્ધ સમેટી લેવા માગે છે? અમેરિકાની સુરક્ષા સાથે જાેડાયેલા એક પૂર્વ સલાહકાર જાેન બાલ્ટને કહ્યું…

ખાડી દેશોમાં ‘એનર્જી વોર’ ઈરાને કતારના ગેસ પ્લાન્ટ ફૂંક્યા, ૧૨ દેશોએ આપી ગંભીર ચેતવણી આ ૧૨ ઈસ્લામિક દેશોએ ઈરાનને હુમલા રોકીને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું સન્માન કરવા કહ્યું…