
અમદાવાદ સ્થિત શિવ અનંતા ફ્લેટ, ચાંદખેડા ખાતે નવરાત્રી ૨૦૨૫ ની શાનદાર ઉજવણી ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ થી ૧ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન કરવામાં આવી રહી છે.
સોસાયટીના તમામ રહેવાસીઓને આ દૈનિક ગરબા અને દાંડિયા રાસ, ઉત્સવની મુખ્ય વિશેષતા દરરોજ યોજાતી બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ સ્પર્ધા છે, જેના મુખ્ય સ્પોન્સર નારાયણ જ્વેલર્સ અને ઓશન યુનિસેક્સ સલૂન છે. તા. ૨૭.૦૯.૨૦૨૫ ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે: નારાયણ જ્વેલર્સ દ્વારા પ્રાયોજિત વિજેતાઓમાં ઝરણા પટણી (1st), યામિની વાડિયા (2nd) અને વંશિકા ચિમનાની (3rd) નો સમાવેશ થાય છે. ઓશન યુનિસેક્સ સલૂન દ્વારા પ્રાયોજિત વિજેતાઓ કામિની ભાવસાર (1st), અર્ચના રાણા (2nd) અને પુષ્પમ અવિનાશ કુમાર (3rd) છે. જુનિયર ખેલાડીઓના વિજેતાઓ (સ્પોન્સર: મધુબેન પટણી અને અંકુર બંસલ) માં નિશાંત શર્મા અને દર્શન મોદી (1st), ધ્રુવી પ્રજાપતિ અને અક્ષિતા નાયી (2nd), અને હેત પ્રજાપતિ અને રોશિકા (3rd) નો સમાવેશ થાય છે.
