
બોલ્ડ લૂકે ચાહકોને કર્યાં ઘાયલ બિગ બોસ ફેમ મનીષા રાનીએ બીચ પર લગાવી આગ એક્ટ્રેસે પોતાના ફોટો પર કેપ્શનમાં લખ્યું હતું કે, ‘માશુકા ઓન બીચ‘ ફેન્સ પણ તેના ફોટો જાેઈને ચોંકી ગયા હતા ડાન્સ રિયાલિટી શૉ મનીષા રાની પોર્ટુગલમાં પોતાનું વેકેશન એન્જાેય કરી રહી છે. આ વેકેશનની એકથી એક ચડિયાતી તસવીર એક્ટ્રેસે પોતાના સોશિયલ મીડિયા પર શૅર કરી દીધી છે. આ તસવીરમાં તેનો ગ્લેમરસ સાથે બોલ્ડ અંદાજ જાેવા મળ્યો છે. જેને જાેઈને ફેન્સ ફિદા થઈ ગયા હતા. કમેન્ટ બોક્સમાં ફાયર અને દિલવાળુ ઈમોજી પોસ્ટ કરવા લાગ્યા હતા. આ તસવીરમાં તે સ્ટાઈલિશ આઉટફીટમાં બીચ પર એન્જાેય કરી રહી છે. એક્ટ્રેસે રેડ કલરનું બિકિની બોટમ પહેર્યું છે આ સાથે સફેદ રંગનું વ્હાઈટ ક્રોપટોપ અને રેડશર્ટની સ્ટાઈલ કરી હતી. અન્ય એક તસવીરમાં બ્લુ ડ્રેસમાં અને રેડ કોર્ટસેટમાં જાેવા મળી હતી. આ તસવીરમાં પણ તે ગ્લેમરસ અને બોલ્ડ દેખાઈ રહી છે. આકરા તડકા વચ્ચે તેણે એકથી એક બેસ્ટ પોઝ આપીને મસ્ત ફોટોશુટ કરાવ્યું હતું. બીચ પર જઈને કેટલું એન્જાેય કર્યું એ વાત તેના ફોટો પરથી કહી શકાય છે. સવારે અને સાંજે એક્ટ્રેસે ખુલ્લા પગે બીચની સફર માણી હતી. એક્ટ્રેસે પોતાના ફોટો પર કેપ્શનમાં લખ્યું હતું કે, ‘માશુકા ઓન બીચ‘ ફેન્સ પણ તેના ફોટો જાેઈને ચોંકી ગયા હતા. એના વખાણ કરતા થાકતા નહોતા. એકથી એક ચડિયાતી કોમેન્ટ એના કોમેન્ટ બોક્સમાં આવી હતી. એક ફેન્સે એવું લખ્યું હતું કે, ‘ક્યૂનેસ ક્વિન’ અન્ય ફેન્સે લખ્યું કે, ‘બીચ પર આગ લગા દી’ યુવિકા ચૌધરીએ આના એક વીડિયો પર ફાયરવાળું ઈમોજી પોસ્ટ કર્યું છે. મનીષા હાલમાં ભોજપુરી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. તે ‘ભોજપુરી બબાલ’માં જાેવા મળી હતી. આ સિવાય તે ટીવી સિરિયલ ‘મા હૈ ના’માં પણ જાેવા મળી રહી છે. તે એક્ટ્રેસ હોવાની સાથે એક સોશિયલ મીડિયા પર્સનાલિટી પણ છે.




