Author: Navsarjan Sanskruti

ચીન વિરુદ્ધ કાર્યવાહી કરવાની ઈયુની તૈયારી.રેર અર્થ મુદ્દે ચીનના પ્રતિબંધો એક કૌભાંડ સમાન : યુરોપીયન યુનિયન.દુર્લભ ખનીજાે માટે લાઈસન્સની પ્રક્રિયામાં ચીનને સંવેદનશીલ માહિતી આપવી પડે છે…

યુક્રેને રશિયા પર કરેલા હુમલામાં ત્રણનાં મોત થયા.અમેરિકાની શાંતિ સમજૂતી વચ્ચે રશિયાનો યુક્રેન પર હુમલો : ૬નાં મોત.રશિયાએ ૨૨ મિસાઇલો અને ૪૬૦ ડ્રોનથી હુમલો કરતા કીવમાં…

ધર્મેન્દ્ર અને હેમાએ ૧૯૭૯માં લગ્ન કર્યા હતાં.ધર્મેન્દ્ર પાસે દરેક પ્રસંગ માટે એક કવિતા હતી હું ભાગ્યશાળી છું કે તે મારા જીવનમાં હતા.હેમા માલિની અને ધર્મેન્દ્રની પહેલીવાર…

સોશિયલ મીડિયા ઈન્ટરેક્શન પરથી સંકેત.ધનુષ અને મૃણાલ ઠાકુર ડેટિંગ કરી રહ્યાં હોવાની ફરી ચર્ચા.હાલમાં અભિનેત્રી મૃણાલ ઠાકુરે પોતાનીઆવનારી ફિલ્મ ‘દો દીવાને શહેર મેં’નું એનિમેટેડ ટીઝર શેર…

સ્ટાર્ટ અપ્સની દુનિયાની વાત હશે.શ્રદ્ધા કપૂર બોયફ્રેન્ડ રાહુલ મોદીની ફિલ્મમાં કામ કરશે.શ્રદ્ધા અને રાહુલ મોદીની લવસ્ટોરી ૨૦૨૩ની રણબીર કપૂર સાથેની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ના સેટ…

અનાજ ન મળતાં આખો પરિવાર ગાંધીનગર પહોંચ્યો.અનાજના પ્રશ્ન મુદ્દે અંકલેશ્વરની હતાશ મહિલાએ સચિવાલયમાં ઝેર પીધુ.સુરક્ષાકર્મીઓએ મહિલાને તાત્કાલિક એમ્બ્યુલન્સ વાનમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.ગુજરાતમાં સામાન્ય વ્યક્તિની ફરિયાદ…

પંજાબમાં બોલ્યા કેજરીવાલ.અમે પૈસા કમાવા માટે સત્તામાં નથી આવ્યા, અમે પુણ્ય કમાયા.જાે અમે એક પૈસાની બેઈમાની કરી હોય, તો ગુરુ મહારાજ જે પણ સજા આપે તે…

દેશભરમાં હવામાન બદલાઈ રહ્યું છે.કડકડતી ઠંડી વચ્ચે ભારત પર વાવાઝોડાનો ખતરો.IMDના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં રચાયેલી એક નવી હવામાન સિસ્ટમ ઝડપથી સક્રિય થઈ રહી છ.દેશભરમાં હવામાન…

કુંબલે-હરભજનની યાદીમાં સામેલ.રવિન્દ્ર જાડેજાએ દક્ષિણ આફ્રિકા સામે મોટી સિદ્ધિ હાંસલ કરી.તેણે નવ ટેસ્ટમાં ૪૪ વિકેટ લીધી છે, કુંબલેએ ભારતમાં દક્ષિણ આફ્રિકા સામે નવ ટેસ્ટમાં ૩૯ વિકેટ…

IAS અધિકારી સંતોષ વર્માનું વિવાદાસ્પદ નિવેદન.IAS અધિકારીની ટિપ્પણીથી વિવાદ, બ્રાહ્મણોમાં ભારે આક્રોશ.જ્યાં સુધી મારા દીકરાને કોઈ બ્રાહ્મણ પોતાની દીકરી દાનમાં ન આપે અથવા તેની સાથે સંબંધ…