Author: Navsarjan Sanskruti

ઓડિશામાં કરુણાંતિકા SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં ભીષણ આગ, ૧૦ દર્દીઓના મોત આાગમાં લગભગ પાંચથી વધુ લોકો ગંભીર રીતે દાઝી જતાં ઈજાગ્રસ્ત થયા હતા : ઓડિશાના…

હવે પુરુષોએ મહિલાઓ વિશે કોઈ નિવેદન કરતાં પહેલાં અનેક વખત વિચારવું પડે છે : ફરહાન અખ્તરઇન્ટરવ્યુમાં ફરહાને ભારતમાં મહિલાઓની સુરક્ષા, સામાજિક પરિવર્તન અને સેલિબ્રિટીઝની જવાબદારી વિશે…

બિઝનેસમેન અનુષ્કાના પરિવાર સાથે સંપર્કમાં અનુષ્કા શેટ્ટી બિઝનેસમેન સાથે લગ્ન કરી રહી હોવાની અફવા ૪૪ વર્ષની અનુષ્કા ‘બાહુબલી’ ફિલ્મના તેના હિરો પ્રભાસ સાથે રિલેશનશિપમાં હોવાની વાત…

ફિલ્મના કેટલાક દ્રશ્યોથી શીખ સમુદાય નારાજ રિલીઝના થોડા દિવસ પહેલા ‘ધુરંધર ૨’ને મળી લીગલ નોટિસ નોટિસ ધુરંધર ૨ના દિગ્દર્શક-નિર્માતા અને ફિલ્મના અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ જારી…

ફિલ્મ રફતારમાં આ જાેડી પ્રથમ વખત સાથે જાેવા મળશે રાજકુમાર રાવની ફિલ્મમાં કીર્તિ સુરેશની એન્ટ્રી ફિલ્મમાં રાજકુમાર રાવ, કીર્તિ સુરેશ ઉપરાંત અનુરાગ ઠાકુર, રોહન વર્મા, રજત…

અમદાવાદ પ્લેન ક્રેશ અંગે અમેરિકન એજન્સીનો દાવો વિમાનના ઈલેક્ટ્રિક સિસ્ટમમાં પહેલાથી જ ખામીઓ હતી આ વિમાનને ઘણી વખત ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું અને તેનું P100…

ચાંદખેડામાં ચાલતું નેટવર્ક અમદાવાદમાં કેનેડિયન નાગરિકોને ખંખેરતું ફેક કોલ સેન્ટર ઝડપાયું આ ટોળકી કેનેડા રેવન્યુ એજન્સી અથવા બેન્કના અધિકારી હોવાનો ખોટો સ્વાંગ રચીને વિદેશી નાગરિકોને ફોન…

ઈરાક બંને તરફથી થઇ રહ્યા છે ભયાનક હુમલા અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધમાં ફસાયો ત્રીજાે દેશ ઇરાકની અંદર આવેલા મિલિશિયા ઠેકાણાઓ પર હુમલા મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ…

અકસ્માતમાં ૭ લોકોના કરૂણ મોત નેપાળમાં ભારતીય યાત્રાળુઓને લઈ જતી બસ ખાઈમાં પલટી ગઈ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે…

ઉબર રાઈડરે મહિલા પર બગાડી નજર ચાલુું રાઈડે અડપલાં કરી જાનથી મારી નાખવાની આપી ધમકી થોડીવાર પછી બાઈક એક સ્કૂલ પાસે ધીમી પડી તો મહિલાએ તક…