Author: Navsarjan Sanskruti

મનપા ચૂંટણી પહેલા અમરાઈવાડી ભાજપમાં ભડકા.ધારાસભ્ય પર ‘હિટલરશાહી’ અને મનમાનીના આક્ષેપકાર્યકર્તાઓનું કોઈ સાંભળવા માટે રાજી છે જ નહીં, જાે તમે સામે બોલો સામે પડો તો તમારી…

પેટ્રોલિયમ મંત્રાલયની મોટી જાહેરાત.૨૯ રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ફરીથી શરૂ.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે સ્પષ્ટ કર્યું કે, ભારત આ સમગ્ર સંકટ પર બાજ નજર રાખી રહ્યું…

‘આપ’ કિસાન નેતા પ્રવિણ રામ જેલની બહાર આવતાની સાથે જ સરકાર ફરીથી ઘેડ મુદે એક્શનમાં આવી છે. થોડા મહિનાઓ પહેલા જ ‘આપ’ નેતા પ્રવિણ રામે ઘેડના…

રાષ્ટ્રધ્વજના અપમાન મુદ્દે વડોદરામાં પોલીસ ફરિયાદ.ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન મુશ્કેલીમાં! .શરીર પર તિરંગો લપેટીને ગર્લફ્રેન્ડ સાથે અતરંગ પોઝ.ટી ૨૦ વર્લ્ડ કપમાં થયેલી જીતની ઉજવણીમાં…

LPG ની અછત વચ્ચે સરકારની મોટી જાહેરાત.જરૂરિયાત મુજબ નવા PNG કનેક્શન તાત્કાલિક અપાશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને કોઈ પણ અફવા પર ધ્યાન ન આપવા અને ગેસ વિતરકોને…

ગિલ-હર્ષિત સહિતના ખેલાડીઓને સન્માનિત કરાશે.૩ દિગ્ગજાેને લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.૧૫ માર્ચે નવી દિલ્હીમાં બીસીસીઆઈ તરફથી નમન (NAMAN) એવોર્ડનું આયોજન કરવામાં આવશે.ભારતીય ક્રિકેટમાં વર્ષ દરમિયાન…

LPG મોટો જથ્થો પહોંચશે ભારત.બે ભારતીય જહાજાે હોર્મુઝ સ્ટ્રેટમાંથી થયા પસાર.ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીએ જણાવ્યું હતું કે, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજાેને સુરક્ષિત માર્ગ આપશે.મધ્ય પૂર્વ…

ખુલાસો થતા જ નેતાજીના પ્રપોત્રએ કર્યો નકલીનો આક્ષેપમ્યૂઝિયમમાંથી ગાયબ થઈ ગઈ નેતાજી સુભાષચંદ્ર બોઝની ટોપી!.નેતાજીના પ્રપોત્રએ તેની તપાસ કરાવવા અપીલ કરી.દિલ્હીના લાલ કિલ્લા સ્થિત મ્યૂઝિયમમાં નેતાજી…

નેશનલ હાઈવે પર મુસાફરી થશે મોંઘી !FASTag એન્યુઅલ પાસના દરમાં વધારો, એપ્રિલથી નવો નિયમ.ગયા વર્ષે ફાસ્ટેગ એન્યુઅલ પાસની શરૂઆત થઈ હતી.કેન્દ્ર સરકાર પ્રાઈવેટ વાહનોમાં ઉપયોગ થતા…

તાત્કાલિક અસરથી જેલની બહાર આવશે સામાજિક કાર્યકર.કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેનો દ્ગજીછ કર્યો રદ.લદાખમાં શાંતિ અને સ્થિરતાનું વાતાવરણ મજબૂત કરવા અને તમામ પક્ષો સાથે રચનાત્મક સંવાદને…