Author: Navsarjan Sanskruti

ભૂત બંગલા ૧૭ એપ્રિલે રિલીઝ થઈ હતી અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ની એક સપ્તાહમાં ૧૩૫ કરોડની કમાણી હોરર-કોમેડી ફિલ્મે કમાણીમાં મુંજ્યા, બેડ ન્યૂઝના લાઈફટાઈમ કલેક્શનને પાછળ છોડ્યા…

હોલિવૂડમાં ફરી ધૂમ $15 બિલિયનની ફ્રેન્ચાઇઝી સાથે ટોમ ક્રૂઝની બ્લોકબસ્ટર વાપસી મિશન ઇમ્પોસિબલ ૮ પછી, હોલિવૂડ સુપરસ્ટાર ટોમ ક્રૂઝ હવે મેવેરિક તરીકે ફરી એકવાર મોટા પડદા…

રાજ્યભરમાં મતદારોમાં નિરસતા સ્પષ્ટ જાેવા મળી.ગુજરાતમાં મતદારોમાં નિરસતા, અમદાવાદમાં સૌથી ઓછું મતદાન.૧૫ મહાનગરપાલિકાઓમાં કુલ આશરે ૧.૧૦ કરોડ મતદારામાંથી ૪૯.૩૦ લાખ જેટલા મતદારો મતદાન કરવા પહોંચ્યા જ…

સુરત પાલિકાની બે ચૂંટણી વચ્ચે ૮.૨૨ લાખ મતદારો ઘટયા.મતદાન પહેલા કેટલાક સુત્રો વાયરલ થયા હતા જેમાં પહેલા કમળ પછી ખમણ કે પહેલા ઝાડું પછી લાડુ બેમાંથી…

ભાજપના કાર્યકરો આવીને કંઈ પણ કરી શકે.છોટા ઉદેપુરમાં સ્ટ્રોંગ રૂમની બહાર કોંગ્રેસ કાર્યકરોનો લોખંડી પહેરો.ઈવીએમમાં ચોરી કે ચેડાં થવાની પૂરેપૂરી શક્યતા હોવાથી અમે અહીં લોખંડી પહેરો…

નવરંગપુરા નિરસ, ગોમતીપુરા અગ્રેસર.અમદાવાદમાં ઓછું મતદાન કોને ફાયદો કરાવશે અને કોનું નુકસાન થશે?.આ વર્ષે મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં સૌથી વધુ મતદાન થયું છે, જે અમદાવાદના પરિણામોમાં…

UP-રાજસ્થાન મોડલ અપનાવવા નિર્દેશ.ગરમીનો પ્રચંડ કહેર: કેન્દ્ર સરકારની દેશવ્યાપી એડવાઈઝરી જાહેર.હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોક વોર્ડ પણ સક્રિય કરી દેવાયા છે/.ઉત્તર ભારત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં અત્યારે સૂર્યદેવ…

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર.લઘુતમ પગાર રૂ.૧૮,૦૦૦થી વધીને રૂ.૬૯,૦૦૦ થવાની શક્યતા.પંચના રિપોર્ટ બાદ સરકાર લેશે અંતિમ ર્નિણય.દેશના ૪૫ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૦ લાખ પેન્શનરો માટે આઠમા…

ખેડૂતોને વર્ષે મળશે ૯૦૦૦ રૂપિયા !.ઁસ્ મોદીએ કિસાન સન્માન નિધિ વધારવાની કરી જાહેરાત.હાલમાં, દેશભરમાં પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ વાર્ષિક ૬,૦૦૦ રૂપિયાનું વિતરણ કરવામાં આવે છે.પશ્ચિમ…

કેટલીક જગ્યાએ સમયમાં ફેરફાર.ભારે ગરમીને કારણે અનેક રાજ્યોમાં શાળાઓ બંધ.મોટા ભાગના રાજ્યોમાં શિક્ષણ સંસ્થાઓ બંધ કરવામાં આવી છે, તો કેટલીક જગ્યાએ શાળાના સમયમાં ફેરફાર કરાયા છે.દેશના…