Author: Navsarjan Sanskruti

ભારતીય નિકાસકારોને ૧૦૦% ડ્યુટી ફ્રી.ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર.વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ન્યૂઝીલૅન્ડના તેમના સમકક્ષ ટૉડ મૈક્લેની ઉપસ્થિતિમાં આ સમજૂતીને સત્તાવાર…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરતમાં કાળઝાળ ગરમી અને ફાટફાટ થતી મોંઘવારીના મારથી પીસાઈ રહેલી પ્રજા તેલ, ગેસ, દૂધ, અનાજ સહિતની જીવનજરૂરી ચીજોની સર્જાયેલી અછત અને વધેલા…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. રાજયમાં પૂરી થયેલી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની નગર પાલિકાઓ, મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓમાં ભર ગરમીમાં પણ જ્યારે મતદારો એ મતદાન…

જાપાનથી આવેલા મુસાફરની પુછપરછ.અમદાવાદ એરપોર્ટથી વિશ્વની સૌથી મોંઘી પેનનો જથ્થો ઝડપાયો.જાપાનથી આવેલા એક મુસાફર પાસેથી ઉચ્ચ ગુણવત્તાની ૬૧ ડિઝાઈનર ઇંક પેન જપ્ત કરવામાં આવી છે.અમદાવાદના સરદાર…

બેન્કિંગ સેક્ટરમાં મોટો ફેરફાર.હવે સરકારી બેંકોમાં દર વર્ષે પગાર વધારો મળશે.આ મામલે નાણા મંત્રાલયે સમયમર્યાદા નક્કી કરી.કેન્દ્ર સરકારે પબ્લિક સેક્ટરની બેંકો (PSB)ના કર્મચારીઓ અને અધિકારીઓના પગારમાં…

વિદેશી સિંગરે માણ્યો ભારતીય ભોજનનો સ્વાદ.અંબાણી પરિવારે સિંગર રિહાનાનું કર્યું ભવ્ય સ્વાગત.અંબાણી ફેમિલીએ રિહાના અને તેના સાથે આવેલા લોકોને પોતાના ઘરે લંચ માટે આમંત્રણ આપ્યું હતું.અંબાણી…

સરેરાશ ૫૭.૦૮% જેટલું મતદાન નોંધાયું.રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ.મેદાનમાં ઉતરેલા ૨૫ હજારથી વધુ ઉમેદવારોનું રાજકીય ભાવિ હવે ઈવીએમમાં કેદ થયું : ૨૮ એપ્રિલે…

રાજાશાહી સમયથી મતદાન કરતા ૧૧૦ વર્ષના વૃદ્ધ.લારીમાં મતદાન કરવા આવ્યા ૧૧૦ વર્ષના દાદી.પાટણના સમી તાલુકાના દાઉદપુર ગામમાં ૧૦૮ વર્ષના વૃદ્ધે મતદાન કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું.…

કુબેરનગર વોર્ડમાં મતદાન દરમિયાન માથાકુટ થઇ.અમદાવાદમાં મતદાન દરમિયાન ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી.તાપીના બુહારી ગામે મતદાન મથક નજીક ભાજપના જ બે જૂથો વચ્ચે આંતરિક અથડામણ થતા વાતાવરણ…

ફાયરિંગ બાદ ટેબલ નીચે છુપાયા મહેમાનો.ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમમાં અંધાધૂંધ ગોળીબાર, સિક્રેટ સર્વિસે બચાવ્યો જીવ.સુરક્ષા દળોએ તાત્કાલિક અસરથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિને બહાર કાઢ્યા હતા: હુમલાખોરને ઠાર…