Author: ragini vaghela

કપિલ દેવનું ચોંકાવનારું નિવેદન.જાે ગંભીર વર્તમાનમાં રમતો હોત તો ટી૨૦ નો સવર્શ્રેષ્ઠ બેટર હોત.દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝમાં ભારતની ૦-૨થી થયેલી હાર બાદ મુખ્ય કોચ ગૌતમ…

જજે નોકરીમાંથી નિવૃત્ત થતાં પહેલાં કેટલાંક શંકાસ્પદ આદેશ હતા.સેવાનિવૃત્ત થતાં પહેલાં કેટલાંક જજ છેલ્લી ઓવરમાં છગ્ગા મારી રહ્યા છે: સુપ્રીમ કોર્ટ.રિટાયરમેન્ટ પહેલાં જજાે દ્વારા તાબડતોબ ચુકાદા…

હજુપણ સાત લોકો લાપતા.રશિયન દળોમાં કામ કરતા ૨૬ ભારતીયોનાં મોત થયાં છે: કેન્દ્ર.કુલ ૨૦૨ ભારતીયો રશિયાના લશ્કરમાં કામ કરતા હતા તે પૈકી ૧૧૯ને મુક્ત કરાયા હતા:…

સ્ટાર ક્રિકેટરની બહેનનો ધડાકો.જાણીતા ડિરેક્ટરે મને બળજબરીથી કિસ કરવાની કોશિશ કરી : માલતી ચહર.છોકરીઓએ એ માનીને ચાલવું જાેઈએ કે છોકરાઓ પોતાના પાવર અને પોઝિશન અને ફાયદો…

૨૦ વર્ષ બાદ અભિનેત્રીનું દર્દ છલકાયું.અભિનેતા શાહિદ કપૂર સ્ટારર ફિલ્મમાં નહોતા મળ્યા પૈસા!.રાધિકાએ એક્ટર-ડાયરેક્ટર મહેશ માંજરેકરની ૨૦૦૫ની ફેન્ટસી કોમેડી ફિલ્મ ‘વાહ લાઈફ હો તો ઐસી’ માં…

ઇક્કીસ’ પહેલા ૨૫ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી.ઈક્કીસની રીલિઝ ડેટ બદલવાનું અસલી કારણ ધૂરંધર નથી: બિગ બી.બચ્ચનના દોહિત્ર અગત્સ્ય નંદા ઉપરાંત અક્ષય કુમારની ભાણી પણ ઈક્કીસ…

વિજય દેવરકોંડા સાથે.લગ્ન પહેલાં રશ્મિકા મંદાના બેચલર્સ ટ્રીપ પર ગઈ હોવાની ચર્ચા.રશ્મિકાએ પોતાના સોશિયલ મીડિયા પર તેના મિત્રો સાથેના પ્રવાસના કેટલાક ફોટો શેર કર્યા.લાંબા સમયથી ચર્ચા…

સરપંચ પતિ પ્રથા પર NHRC ની લાલ આંખ.ગુજરાત સહિત ૩૪ રાજ્યો-UT સમન્સ, હવે વહીવટમાં દખલગીરી કરી તો થશે જેલની હવા.સરપંચ પતિ પ્રથા વિરુદ્ધ પંચે ગુજરાત સહિત…

શિક્ષક ૨.૮૦ લાખની લાંચ લેતા ACB ટ્રેપમાં ફસાયો.કચ્છમા પ્રાથમિક શાળાનો શિક્ષક લાંચ લેતા ઝડપાયો.માલ સપ્લાયમા બિલો મંજૂર કરવા માટે શિક્ષકે લાંચ માગી હતી.ગુજરાતમાં લાંચિયા કર્મચારીઓને ઝડપી…

મકરબામાં DYCM હર્ષ સંઘવીએ કર્યું ખાખી ભવનનું લોકાર્પણ.આ પ્રસંગે રાજ્યના ડીજીપી વિકાસ સહાય પણ હાજર રહ્યા હતા.અમદાવાદ શહેરમાં આવેલા મકરબામાં આજ રોજ ખાખી ભવનનું લોકાર્પણ કરવામાં…