Author: ragini vaghela

સુપર ફ્લુને કારણે હોસ્પિટલો ઊભરાઈ.અમેરિકા, કેનેડા અને બ્રિટનમાં H3N1નો કહેરન્યૂ યોર્કમાં ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં ગત વર્ષ કરતા ૪૬૦ ટકા વધારે ૧૪,૦૦૦ ફ્લુના કેસ નોંધાયા.અમેરિકા, બ્રિટન અને…

અમેરિકાના પૂર્વ રાજદૂતના દાવાથી ખળભળાટ‘એચ-૧બી વિઝા માટે ભારતીયો લાંચ આપે છેહૈદરાબાદના અમુક વિસ્તારોમાં નકલી ડિગ્રી અને દસ્તાવેજાે બનાવવાનું રેકેટ ચાલતું હોવાનો આરોપ પણ તેણે લગાવ્યો હતો.ભારતના…

યુઝર્સે પૂછ્યું- ‘માઉન્ટેન ડ્યૂ ક્યાં છે?’.રિતીક રોશન પહાડોમાં ટ્રેકિંગ કરતા ટ્રોલ થયો.ઉત્તરાખંડના પહાડોમાં ફરવા ગયેલા રિતીક રોશને પોતાના એક્સ હેન્ડલ પર કેટલાક ફોટો શેર કર્યાબોલીવુડ એક્ટર…

દીપિકા બાદ વધુ એક દિગ્ગજ અભિનેત્રીએ ઊઠાવ્યો અવાજ.‘મારે પણ બાળકી છે, હું ૧૬ કલાક કામ ના કરી શકું’.‘જ્યાં સુધી મેકર્સ ૧૨ કલાકની શિફ્ટ માટે સંમત ન…

ત્રિમૂર્તિ ફિલ્મ્સ બોમ્બે હાઈકોર્ટના શરણે.કાર્તિક, અનન્યાની ‘તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી’ કાનૂની વિવાદમા.ફિલ્મમાં મંજૂરી વગર ‘સાત સમુંદર પાર’ ગીતની ટ્યૂન અને ગીતનો ગેરકાયદેસર…

સાજિદ નડિયાદવાલા ૨૦૨૫માં કિક ટુ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરવાના હતા.‘કિક ૨’માં ક્રિતિ નક્કી? સલમાનના જન્મદિને જાહેરાત થઈ શકે.સાજિદે ૨૦૨૪માં સલમાન સાથે કિકની ફ્રેન્ચાઈઝને આગળ વધારીને…

AMCને ૫૦૦ કરોડની આવક થવાની સંભાવના.અમદાવાદમાં ૧ જાન્યુઆરીથી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી અપાશે.વ્યાજ માફી સ્કીમ હેઠળ ચાલી અને ઝૂંપડાવાળી મિલકત માટે વ્યાજમાં સો ટકા માફી અપાશ.ફેબુ્આરી-૨૦૨૬માં…

યુનિફોર્મ ખરીદી બાબતે કરવામાં આવતી મનમાની.શાળાઓની સ્વેટર મનમાની‘ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન.યુનિફોર્મ ખરીદી બાબતે કરવામાં આવતી મનમાની સામે DEO દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીએ ઉગ્ર વિરોધ…

રાજ્યસભામાં પર્યાવરણ રાજ્ય મંત્રીનો જવાબ.AQI અને ફેફસાની બીમારી વચ્ચે કોઈ સીધા સંબંધ નથી.આ જાણકારી પર્યાવરણ રાજ્ય મંત્રી કિર્તિ વર્ધન સિંહે ભાજપ સાંસદ લક્ષ્મીકાંત વાજપેયીના એક સવાલના…

કહ્યું- મારા જ પૈસા પાછા નથી મળ્યા.૬૦ કરોડ રૂપિયાના છેતરપિંડી કેસમાં આખરે શિલ્પા શેટ્ટીએ મૌન તોડ્યું.અભિનેત્રીએ કહ્યું છે કે તમામ આરોપો પાયાવિહોણા છે અને મહિલાની ગરિમાને…