Author: ragini vaghela

ચોરોની પહેલી પસંદ આઈફોન,મળેલો એન્ડ્રોઈડ ફોન પણ પરત કરી દે છે આઇફોન ચોરોની ટોચની પસંદગી બની ગયો છે. હા , અમે આ એટલા માટે કહી રહ્યા…

બિહાર સરકારમાં મંત્રીમંડળની રચના સાથે અનેકની આશા પર પાણી ફરી વળ્યું, મૈથલી ઠાકુરનો પનો ટૂંકો પડ્યો નીતિશ કુમારના મંત્રીમંડળમાં કેટલાક ચહેરાઓ એવા હતા જેઓ મંત્રી પદ…

ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.62ની વૃદ્ધિઃ સોનાનો વાયદો રૂ.221 અને ચાંદીનો વાયદો રૂ.119 નરમ કોમોડિટી વાયદાઓમાં રૂ.29693.35 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.204499.79 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 24757.79 કરોડનાં કામકાજઃ બુલિયન…

અલ-ફલાહ યુનિ.નો સ્થાપક વિદેશ ભાગવાનો હતો.આતંકવાદીઓના અડ્ડા અલ-ફલાહ યુનિ.ની રૂ. ૪૫૦ કરોડની હેરાફેરીયુનિ.એ વિદ્યાર્થીઓ પાસેથી ખોટી રીતે કરોડો રૂપિયા પડાવી સ્થાપક સિદ્દીકીના પરિવારને ટ્રાન્સફર કર્યા હતા.દિલ્હી…

અમદાવાદના જાહેરનામા પર શહેરીજનોમાં ચર્ચા.શહેરમાં એક પણ ટ્રેક નહીં છતાં વિશ્વના ૧૦૦ સાયકલ ફ્રેન્ડલી શહેરોમાં અમદાવાદ સામેલ.અમદાવાદમાં જે વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા સાયકલ ટ્રેક…

ગુજરાતમાં હાલ ઠંડીનો માહોલ જામ્યો છેબંગાળની ખાડીમાં નવું લો પ્રેશર સર્જાતા મીની વાવાઝોડું સર્જાય તેવી શક્યતા.હાલ ગુજરાતમાં ઠંડી વધી રહી છે ત્યારે વાવાઝોડાની આગાહી ફરી એકવાર…

હમાસના ઠેકાણાને બનાવ્યા નિશાન.યુદ્ધવિરામ લાગુ છતાં ઈઝરાયલનો ગાઝામાં બોમ્બમારો, ૨૭ના મોત.ઇઝરાયેલી સેનાએ દાવો કર્યો છે કે આ હુમલો આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી યુદ્ધવિરામ ભંગની કાર્યવાહીના જવાબમાં…

ડિફેન્સ પાર્ટનરશિપ મજબૂત થશેભારતને ૯૩ મિલિયન ડૉલરના હથિયારોના વેચાણને અમેરિકાની મંજૂરી.ભારતને જેવેલિન એન્ટી-ટેન્ક મિસાઈલો અને એક્સકેલિબર પ્રિસિઝન-ગાઇડેડ આર્ટિલરી રાઉન્ડનો નવો જથ્થો પ્રાપ્ત થશે. ભારત અને અમેરિકા…

સેટ પર કર્યો એવો ડ્રામા કે સુપરહિટ બની ગયું ગીત બિગ બીના સુગરહિટ ગીતોમાંથી એક છે. નમક હલાલ ફિલ્મનું ગીત જેને આજે પણ લોકો સાંભળવાનું પસંદ…

બોલીવૂડમાં અડધોઅડધ લોકોને હિંદી નથી આવડતું. હિંદી સિનેમા ઈન્ડસ્ટ્રી ફક્ત નામ પૂરતી : ફિલ્મોનું ટાઈટલ, ક્રેડિટ લિસ્ટમાં હિંદી નહિ: સ્ક્રિપ્ટ પણ અંગ્રેજીમાં લખાય છેબોલીવૂડ એટલે હિંદી…