Author: ragini vaghela

૧૦૦ વર્ષના વારસાને કરશે પુનર્જીવિત.વડોદરામાં આજથી લંગડી નેશનલ્સ ચેમ્પિયનશીપનો પ્રારંભ.૨૦૧૦માં રાષ્ટ્રીય માન્યતા મળી હોવા છતાં ઓલિમ્પિક એસોસિએશનની માન્યતા પ્રાપ્ત ન થતા લંગડી એસોસિએશન ગુજરાત દાતાઓની મદદથી…

ચાર વર્ષ બાદ પ્રતિબંધ હટ્યો.ભારતે ચીની નાગરિકો માટે ફરી શરૂ કર્યા ‘Tourist VISA’આ ર્નિણય બંને દેશો વચ્ચે સરહદ તણાવ સામાન્ય બનાવવાના દિશામાં એક મહત્ત્વનું પગલું મનાય…

FBI ના નામે ત્રણ ભેજાબાજ વિદેશીઓને છેતરતાવડોદરામાં ચાલી રહેલું બોગલ કોલ સેન્ટર પકડાયુંવડોદરાના તલસટ ગામે બંગલામાંથી ઝડપાયું કોલ સેન્ટર, આરોપીઓના ૪ દિવસના રિમાન્ડ મંજૂર કરાયાવડોદરામાં સાયબર…

પ્રશાંત કિશોરની મોટી જાહેરાતઘર સિવાય તમામ સંપત્તિ અને ૯૦% કમાણીનું પાર્ટીને દાનજેએસપીના પ્રશાંત કિશોરે કહ્યું કે, જન સુરાજી એક-એક વોર્ડમાં જશે અને સરકારી વચન પર અમલવારી…

૪૦ કરોડ કામદારોને મળશે સીધો ફાયદોભારતમાં આજથી ચાર નવા શ્રમ કાયદા લાગુ કરાયાસરકાર આને માત્ર એક સુધારો નહીં, પરંતુ કામદારોના સન્માનમાં એક નવો અધ્યાય કહી રહી…

૩૪,૫૬૦ થી ૩૭,૪૪૦ સુધી હોઈ શકે છે નવો બેઝિક પગારકેન્દ્રીય કર્મચારીઓનો પગાર ૨૫% વધી જશે!આઠમા પગાર પંચના નિયમો અને નિયમો લાગુ થયા પછી, કર્મચારીઓ હવે તેની…

કોર્ટે ચૂંટણી પંચ પાસે માંગ્યો જવાબ SIR સામે ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં અરજી બેન્ચે નિર્દેશ આપ્યો કે, કેરળમાં SIR ને પડકારતી અરજીઓ ૨૬ નવેમ્બરના રોજ સુનાવણી…

ક્રિકેટર્સ સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટી ઉમટ્યાંગીરમાં અંબાણી પરિવારે શિવ મંદિરની કરી પ્રાણ પ્રતિષ્ઠાઆ પ્રસંગમાં શિવજીના મંત્રોચ્ચાર વચ્ચે ઉપસ્થિત તમામ લોકો ભક્તિરસમાં તરબોળ જાેવા મળ્યા હતાઅંબાણી પરિવારનો…

શાહઆલમની પાનવાળી ચાલીની ઘટના શાહઆલમમાં મહિલા BLO સાથે અસભ્ય વર્તન કરાયું શાહઆલમ પાનવાળી ચાલીમાં સમીરાબાનુ સૈયદ સાથે એક શખ્સે અસભ્ય વર્તન અને માથાકૂટ કરી પોલીસ ફરિયાદ…

મોબાઇલ વ્યસન બની ગયું હોવાથી તેની અસર ગંભીરમોબાઇલના કારણે લોકો બની રહ્યા છે સાઇલન્ટ ડિપ્રેશનનો શિકારમોબાઇલ માનસિક સ્વાસ્થ્ય માટે જાેખમી, ૭૩% લોકો ડિજિટલ ગુલામ, દરરોજ ૭…