
૭૦ કિલોની પ્લાસ્ટિક બેગમાં ૭૦ રૂપિયાનો વધારો.અમૂલ પશુ દાણના ભાવમાં ૭૦ રૂપિયાનો વધારો.૭૦ કિલો પ્લાસ્ટીકની બેગનો જુનો ભાવ ૧૪૫૦ રૂપિયા હતો જ્યારે ૭૦ કિલો પ્લાસ્ટીકની બેગનો નવો ભાવ ૧૫૨૦ રૂપિયા થયો છે.ગુજરાતમાં પશુપાલકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. ગુજરાતમાં પશુપાલકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. ડેરી બ્રાન્ડ અમૂલના પશુ દાણના ભાવમાં વધારો નોંધાયો છે. . ૭૦ કિલોની પ્લાસ્ટિક બેગમાં ભાવ ૭૦ રૂપિયાથી વધીને હવે ?૧,૫૨૦ થયો છે, જ્યારે ૫૦ કિલોની બેગમાં ૫૦ રૂપિયાનો વધારો થયો છે અને હવે તેનો ભાવ ?૧,૧૦૦ પર પહોંચ્યો છે.
પશુપાલકો માટે માઠા સમાચાર આવ્યા છે તે મુજબ અમૂલ દાણનાં ભાવમાં વધારો ઝિંકાયો છે. અમૂલ દાણનાં ભાવમાં ૫૦ થી ૭૦ રૂપિયાનો વધારો ઝિંકાયો છે. ૭૦ કિલોની પ્લાસ્ટીકની બેગમાં ૭૦ રૂપિયાનો વધારો થયો છે.
ઉપરાંત ૫૦ કિલોની બેગમાં ૫૦ રૂપિયાનો વધારો કરાયો છે. અમૂલ દાણના ભાવમાં પ્રતિકિલો એક રૂપિયાનો વધારો થયો છે. હવે ૭૦ કિલો પ્લાસ્ટીકની બેગનો જુનો ભાવ ૧૪૫૦ રૂપિયા હતો જ્યારે ૭૦ કિલો પ્લાસ્ટીકની બેગનો નવો ભાવ ૧૫૨૦ રૂપિયા થયો છે.
આ જ પ્રમાણે ૫૦ કિલો બેગનો જુનો ભાવ ૧૦૫૦ રૂપિયા હતો પણ હવે ૫૦ કિલો બેગનો નવો ભાવ ૧૧૦૦ રૂપિયા થયો છે. દાણમાં ભાવ વધારો ૧૧ માર્ચથી અમલમાં આવ્યો છે.




