Browsing: Entertainment News

રણબીરે અંધેરીમાં બિલ્ડીંગમાં ૫ માળ લીઝ પર લીધાં.રણબીર કપૂરનો આર.કે. સ્ટુડિયોને પુનર્જિવીત કરવાનો ૨૦ વર્ષનો પ્લાન’.મૂળ આરકે સ્ટુડિયોઝની સ્થાપના રણબીરના દાદા, સ્વર્ગસ્થ “શો-મેન” રાજ કપૂરે કરી…

જેરી બ્રુકહેમરે એફ૧ સિક્વલની પુષ્ટિ કરી.બ્રાડ પિટની બ્લોકબસ્ટર રેસિંગ ફિલ્મ “F1” ની સિકવલ આવી રહી છે.બ્રાડ પિટ અભિનીત અને ૨૦૨૫માં રિલીઝ થયેલી હિટ રેસિંગ ડ્રામા એફ૧ને…

કાજાેલના પર્સનાલિટી રાઈટ્સને જાળવવા ચુકાદો.કાજાેલને દર્શાવતું અશ્લીલ કન્ટેન્ટ દૂર કરવા હાઈકોર્ટનો આદેશ.હાઈકોર્ટની સુચના અનુસાર ઓનલાઈન કમર્શિયલ હેતુથી કાજાેલનું નામ કે તસવીરો ઉપયોગમાં નહિ લઈ શકાય.દિલ્હી હાઈકોર્ટે…

મૃણાલે ‘સન ઓફ સરદાર ૨’ના પ્રીમિયરમાં ધનુષના આવવાનું કારણ જણાવ્ય.મૃણાલે ડેટિંગની અફવા વચ્ચે ધનુષ સાથે સંબંધ વિશે સ્પષ્ટતા કરી.જુલાઈ ૨૦૨૫માં મૃણાલ પણ ધનુષની ફિલ્મ ‘તેરે ઇશ્ક…

પ્રિયંકાએ બ્લફના પ્રમોશનમાં બોલિવૂડ છોડવા અંગે વાત કરી.મારે ક્યારેય ‘બોલિવૂડ’ છોડવું નહોતું, હિન્દી ફિલ્મોની મર્યાદાથી બહાર ‘ધકેલાઈ’.હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષાે સુધી કામ કર્યા પછી પ્રિયંકા…

રજનીકાંત ૭૫ વર્ષના છે.સાઉથ સુપરસ્ટાર રજનીકાંત ૫૧ વર્ષની સુદીર્ઘ કરિયર સમેટવાની તૈયારીમાં ?.૨૦૨૫ માં, તેઓ ફિલ્મ “કુલી” માં દેખાયા હતા, અને આ ફિલ્મમાં તેમના અભિનયની પણ…

લગ્ન બાબતે પહેલું કન્ફર્મેશન મળતાં ચાહકો રાજી .હૈદરાબાદમાં વિજય દેવરકોંડાનું ઘર રોશનીથી શણગારાયું.રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્ન આગામી ૨૬મી ફેબ્રુઆરીએ ઉદયપુરમાં થવાના હોવાનું લાંબા સમયથી…

વેચાણ શરૂ થાય તે પહેલાં જ ફૅન્સનો ભારે રસયેના ભારતમાં પહેલા કોન્સર્ટ માટે ટિકિટ મેળવવા પડાપડી.ટિકિટ વેચાણ સત્તાવાર રીતે શરૂ થાય તે પહેલાં જ ૧.૩ લાખથી…

આ મુદ્દો પ્રથમ વખત ૨૦૧૨માં મીડિયામાં આવ્યો હતો.રાજપાલ યાદવનો બોલિવૂડ સ્ટાર્સ પાસેથી મળેલી આર્થિક મદદ જાહેર કરવા ઇનકાર.કાનુની કાર્યવાહી હજુ ચાલુ હોવાથી તે કંઈ પણ બોલવામાં…

પ્રિયંકાની ધ બ્લફના પ્રીમિયરમાં વિન ડિઝલે તેનાં વખાણ કર્યાં વિન ડીઝલે પ્રિયંકાની તુલના નેલ્સન મંડેલા સાથે કરી લોસ એન્જેલસના ટીસીએલ ચાઇનીઝ થિયેટરમાં યોજાયેલા ‘ધ બ્લફ’ના વર્લ્ડ…