Browsing: Gujarat News

માહિતી સબમિટ ન કરવા અને તેમની વેબસાઇટ પર માહિતી જાહેર ન કરવા બદલ યુનિવર્સિટીઓ સામે કાર્યવાહી.યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (ેંય્ઝ્ર) એ રાજ્યોની ૫૪ ખાનગી યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર…

દશેરાને વાહન ખરીદી માટે પવિત્ર માનવામાં આવે છે.દશેરાના દિવસે ગુજરાતમાં ૩૩૦૦ કરોડ રૂપિયાના વાહનો વેચાયા.આજે રાજ્યમાં ૪૪ હજાર ટુ વ્હીલર અને ૧૦ હજાર કારનું વેચાણ થયું…

ઓથોરિટીએ વર્ષ કે બે વર્ષ સુધી આકરી કાર્યવાહી ચાલુ રાખવી જાેઇઅ.ફાસ્ટફૂડ શોપની બહાર મોડી રાત્રે ગ્રાહકોના વાહનોના ભયંકર દબાણથી રોડ જામ: HC.ઓથોરિટી ટ્રાફિક-પાર્કિંગની ઝુંબેશ અટકાવી દેશે…

આ પહેલાં ૬૯મા એવોર્ડ ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે યોજાયો હતા.અમદાવાદમાં ૧૭ વર્ષે ફરી એક વખત શાહરુખ ફિલ્મફેરનું સંચાલન કરશ.૨૦૦૮ પછી પહેલી વખત શાહરુખ, અભિનેતા મનિષ પૌલ…

જાતિભેદના કારણે ગરબા રમવા દેવામાં ન આવતા વિવાદ.વીરપુરમાં ગરબા રમવા ગયેલા દલિત મહિલા સાથે ભેદભાવ.આ મામલે વીરપુર પોલીસ સ્ટેશનમાં ૪ મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી…

બાળકોના શિક્ષણ માટે પુરસ્કાર કર્યો સમર્પિત. રજત શર્માએ એક લાખ રૂપિયાના પુરસ્કારને, બાળકોના શિક્ષણ માટે કાર્યરત ઇંડિયા ટીવીના ટ્રસ્ટમાં આપવાની જાહેરાત કરી હતી.મુખ્યમંત્રીએ તેરાપંથી જૈન સમાજના…

લાખો મુસાફરોને મળશે લાભ. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, દિવાળી પર મોટી સંખ્યામાં લોકો પોતાના વનતમાં જતા હોય છ.રાજ્યના નાગરિકો દિવાળીના તહેવારની ઉજવણી પોતાના વતનમાં…

વરસાદના કારણે પાવાગઢના પગથિયાં પાણીથી છલકાઈ ગયા હતા પાવાગઢ ડુંગર પર ધોધમાર વરસાદ વરસતાં રોપ-વે સેવા બંધ કરાઇ વહેલી સવારથી જ વરસેલા ભારે વરસાદને કારણે શ્રદ્ધાળુઓને…

અમદાવાદ સ્થિત શિવ અનંતા ફ્લેટ, ચાંદખેડા ખાતે નવરાત્રી ૨૦૨૫ ની શાનદાર ઉજવણી ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ થી ૧ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન કરવામાં આવી રહી છે. સોસાયટીના તમામ…

સૌ ૭માં નોરતે ઓપરેશન સિંદૂરની થીમ પર ગરબા કરો : હર્ષ સંઘવી.રાત્રે ૧૧ વાગ્યાથી ૧૦ મિનિટ સુધી વિશ્વ વિક્રમ સર્જવા સેનાને અભિનંદન અપાશે : ઓપરેશન સિંદૂર…